સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 9 January 2018

દરેક પાટીદાર જોબ માટે પોતાનો બાયો ડેટા આ ઈમેલ આઈડી :- info@gpbs2018.com પર મોકલે - સરકારને ટોણા મારવા હાર્દિકે ગઇ કાલે ઊજવ્યો ટ્વીટ-ડે - નેપાળમાં હજુ પણ ચાલે છે ૫૦૦ - ૧૦૦૦ની જૂની નોટો! - PSI બન્યા ને ત્રણ મહિના વિતી ગયા છતાં 'પોસ્ટિંગ' થતું નથી! - અમદાવાદમાં લવજેહાદના બે કિસ્સાથી હોબાળો - રૂપાણી-ઇન્દ્રનીલે હજુ ચૂંટણીખર્ચનો હિસાબ નથી આપ્યો, 18મી સુધી અલ્ટિમેટમ - આતંકવાદ પર ફુલ સ્ટોપ લગાવોઃ CIA ચીફની પાક.ને સ્પષ્ટ વોર્નિંગ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

સરકારને ટોણા મારવા હાર્દિકે ગઇ કાલે ઊજવ્યો ટ્વીટ-ડે 
દિવસભર ટ્વીટ કરતો રહ્યો અને આખો દિવસ મીડિયાને પણ આ રીતે બિઝી રાખ્યું : આ દેશના યુવાનોને રાજકારણમાં કનિદૈ લાકિઅ રસ તો છે પણ દૂરથી તમાશો જ જોવા માગે છે મુંબઇ તા.૯: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે ગઇ કાલે આખો દિવસ ટ્રાવેલિંગ કર્યુ હતું. કનિદૈ લાકિઅ આ ટ્રાવેલિંગ  અકિલા દરમ્યાન તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટમાં ટ્વીટનો એકધારી મારો ચાલુ રાખીને BJPથી  માંડીને મીડિયાને પણ બિઝી રાખ્યું હતું. કનિદૈ લાકિઅ હાર્દિકે ગઇ કાલે દિવસ દરમ્યાન ૧૪ ટ્વીટ કરી હતી, જેમાંથી થોડી ટ્વીટ તેણે વિવાદ અકીલા ઊભો કરીને ડિલીટ પણ કરી નાખી હતી. હાર્દિક પટેલે કહ્યું કનિદૈ લાકિઅ હતું કે 'મનની વાત અત્યારના સમયે ખાલી ટ્વિટર પર થઇ શકે છે. બાકી તો બધે નરેન્દ્ર મોદી અને BJPનું જ રાજ છે.     હાર્દિક એક ટ્વીટમાં કહ્યું કનિદૈ લાકિઅ હતું કે 'હવે મારા પર થયેલા કેસ કોર્ટમાં ચાલવાના શરૂ થયા છે, જેમાં સરકારે વારંવાર હું ભગત સિંહ વિશે બોલું છું એનો વિરોધ પણ કર્યો. મારો કનિદૈ લાકિઅ જવાબ હતો કે હું ભગતસિંહ જેવો બનવા માગું છું એટલે તેમનું નામ લઉં છું અને આ દેશની સરકાર પણ ભગત સિંહ સાથે થયું એવું જ કરીને મારા પર દેશદ્રોહનો કનિદૈ લાકિઅ કેસ ચલાવે છે. જો હું ગોડસે બનવાની વાત કરતો હતો તો આજે મારા પર આવો રાષ્ટ્રદ્રોહનો કેસ ન થયો હતો.' યુવાનો પર ટોણો મારતા હાર્દિક ટ્વીટ કનિદૈ લાકિઅ કર્યુ હતું કે ' આ દેશના યુવાનોને રાજકારણમાં રાસ છે, પણ તેઓ દૂરથી તમાશો જોવા માગે છે અને બીજાની ભૂલો કાઢી છે. ત્યાં જઇને સરખું કરવામાં તેમને ડર લાગે છે.' હાર્દિકે એક ટ્વીટમાં કહ્યું હતું કે 'આપણા દેશના રાજકારણમાં બુઢ્ઢાઓની બોલબાલા છે અને માત્ર ગણ્યાગાંઠ્યા યુવાનો રાજકારણમાં છે. આવું થવાનું એક કારણ એ પણ છે કે આપણા દેશની રાજનીતિનું વાતાવરણ દિવસ-દિવસે બગડતું જાય છે અને સાચા દેશભકતોને બદલે સત્તાલાલચુ અને પૈસાના લાલચુ લોકો ગોઠવાઇ ગયો છે.'   હાર્દિક સૌથી છેલ્લે ટ્વીટ કરતાં પોતાની આપવીતી વર્ણવી હતી અને લખ્યું હતું કે 'જેવી BJPની  સરકાર આવી કે તરત જ કોર્ટના ધક્કા વધી ગયા. જો હું ખરેખર ગુનેગાર હોત જેલ અને કોર્ટના ચક્કર કાપતો ન હોત અને BJPમાં (પદ પર) હોત. હું આ દેશના ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીશ, કારણ કે મને સરકાર, પોલીસ અને પ્રશાસન પર તો વિશ્વાસ રહ્યો નથી.' એક વખત હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું હતું કે 'નરેન્દ્ર મોદીનું બીજુ નામ શું હોવું જોઇએ? હિટલર રાખું?' આ ટ્વીટ હાર્દિકે થોડી મિનિટોમાં ડિલીટ કરી નાખી હતી. હાર્દિકે હસતાં-હસતાં 'મિડ-ડે' ને કહ્યું હતું કે 'બીજુ વધારે સારૂ નામ શોધવાનુ મન થયું એટલે એ ટ્વીટ ડિલીટ કરી છે.' (10:32 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/09-01-2018/68451

દરેક પાટીદાર જોબ માટે પોતાનો બાયો ડેટા આ ઈમેલ આઈડી :- info@gpbs2018.com પર મોકલે

Email Id :- info@gpbs2018.com

Source :-www.gayatrisolutiongroup.com

નેપાળમાં હજુ પણ ચાલે છે ૫૦૦ - ૧૦૦૦ની જૂની નોટો! 
ભારતીયો જૂની નોટો વટાવવા અહીંયા આવે છેઃ કસીનોમાં રમાય છે લાખોની રમત કાઠમંડુ તા. ૯ : ભારતમાં નોટબંધીને કનિદૈ લાકિઅ એકવર્ષથી પણ વધારે સમય થઈ ચૂકયો છે પરંતુ નેપાળમાં હજુ પણ ભારતીય ચલણી નોટો પાછી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. ભારત અને નેપાળની સૌથી કનિદૈ લાકિઅ મોટી બેન્કો, અકિલા નેપાળ રાષ્ટ્ર બેન્ક અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી જુની ભારતીય નોટોને બદલવા પર કોઈ નિર્ણય લીધો નથી. આ કારણે કનિદૈ લાકિઅ નેપાળના કસીનોમાં હજુ પણ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. અકીલા ભારતીય પર્યટક નેપાળના કસીનોમાં આ નોટો સાથે થાય છે. ત્યાં કનિદૈ લાકિઅ ૫૦૦ની નવી નોટ આપવા પર ૮૦૦ નેપાળી રૂપિયા મળી જાય છે અને ૫૦૦ની જૂની નોટ આપવા પર ૪૦૦ નેપાળી નોટ મળી જાય છે. કસીનો અને ડાંસ બારમાં જૂની ભારતીય કનિદૈ લાકિઅ કરન્સી નોટોને સરળતાથી બદલી શકાય છે. કાઠમાંડૂમાંજ બે હજારથી વધારે કાનૂની અને ગેરકાનૂની ડાંસ બાર્સ ચાલે છે. જોકે નેપાળમાં આ નોટોને ત્યારે કનિદૈ લાકિઅ જ બદલી શકાય છે જયારે તેના બદલે કોઈ કાઠમાંડૂના કસીનોમાં મોટી રકમ લગાવે. જૂની ભારતીય નોટો વડે કસીનોમાં ટોકન ખરીદી શકાય છે. આ ટોકનથી વ્યકિત કનિદૈ લાકિઅ પર્યટક કસીનોમાં રમીને નેપાળી કરન્સી કમાઈ શકે છે. આ પ્રક્રિયા સમગ્ર રીતે કાનૂની છે. ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કના એક પત્રકારને આવી જ રીતે એક કનિદૈ લાકિઅ કસીનોની મુલાકાત લેવા પર બિહારના નેતા પોતાના સાથીદારો સાથે દેખાયા. તે કસીનોમાં રમતા થોડા જ કલાકોમાં ૩ લાખ રૂપિયા ગુમાવી ચૂકયા હતા. તેમણે પોતાના ડ્રાઈવર પાસેથી ભારતીય નોટો મંગાવી અને કસીનોને આપી દીધી. આ સમગ્ર જાણકારીથી આ સવાલ ઉઠે છે કે આ કસીનો જૂની ભારતીય કરન્સીનું શું કરશે? એક કસીનો માલિકે જણાવ્યું કે ભારત સરકારે નેપાળમાંથી ભારતીય કરન્સી પાછી લીધી નથી. જયારે ભારત આ નોટ માંગશે ત્યારે કસીનો પાસે જમા રકમ પણ નેપાળ ભારતને પરત કરી દેશે. તેનાથી નેપાળની પ્રાઈવેટ બેન્કમાં ખૂબ પૈસાની કમાણી થશે. ભારતીય રિઝર્વ બેન્ક મુજબ રદ કરેલી નોટોમાંથી ૧૫.૨૮ લાખ કરોડની કિંમતની નોટો પાછી આવી ચૂકી છે. તેમાંથી નેપાળમાં ચાલી રહેલી નોટ્સ શામેલ છે કે નહીં, આ વાતની જાણકારી હજુ લગાવવાની બાકી છે. (9:23 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/09-01-2018/121481

PSI બન્યા ને ત્રણ મહિના વિતી ગયા છતાં 'પોસ્ટિંગ' થતું નથી!
ખાતાકીય પરીક્ષા પાસ કરનાર ૩૭૬ પોલીસ કર્મીના 'બેડલક' દૂર થશે?: ડિસેમ્બરમાં પોસ્ટીંગની DGPએ આપેલી કનિદૈ લાકિઅ ખાતરી પણ 'ફોગટ' પૂરવાર અમદાવાદ તા. ૯ : ગુજરાતમાં ગૃહવિભાગનું તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે તે કોઈને સમજાતું નથી. ખાતાકીય પરીક્ષા કનિદૈ લાકિઅ પાસ કરીને PSI અકિલા બન્યાં ને ત્રણ મહિના વિતી ગયાં છતાં ૩૭૬ પોલીસ કર્મચારીઓને પોસ્ટિંગ અપાતું નથી. પોલીસ તંત્રમાં મોડ-૨ અંતર્ગત ખાતાકીય કનિદૈ લાકિઅ પરીક્ષા લેવામાં જ દોઢ વર્ષનો સમયગાળો વિતી ગયો. ચૂંટણીના કારણે પોસ્ટિંગ અટકયું અકીલા હશે તેમ માનવામાં આવતું હતું. પણ, ચૂંટણી પૂર્ણ થતાં રજૂઆત કનિદૈ લાકિઅ કરવામાં આવતાં ડિસેમ્બર પૂરો થાય તે પહેલાં પોસ્ટિંગની DGPએ ખાતરી આપી હતી. પણ, DGPની ખાતરી પણ ફોગટ પૂરવાર થઈ છે. ખાતાકીય પરીક્ષાની શરૂઆતથી કનિદૈ લાકિઅ જ થયેલા વિલંબના 'બેડલક' કયારે પૂરા થશે? કમુર્તા ઉતરતાં સુધીમાં પોસ્ટિંગ મળશે કે કેમ? તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે. પોલીસ તંત્રમાં ફરજને કનિદૈ લાકિઅ ૧૫ વર્ષ થયા હોય અને ગ્રેજયુએટ થયેલા પોલીસકર્મીઓની ખાતાકીય પરીક્ષા લેવાઈ. મોડ-૨ની PSIની ખાતાકીય બઢતી પરીક્ષા ગૌણ સેવા મંડળ દ્વારા લેવામાં કનિદૈ લાકિઅ આવી હતી. કુલ ૪૦૩ જગ્યા ભરવાની હતી તેમાંથી ૩૭૬ને પાસ કરવામાં આવ્યાં. ૩૭૬માંથી ૩૧૫ જનરલ કેટેગરીના અને ૬૧ SCST કેટેગરીના છે. ઓકટોબર-૨૦૧૭માં કનિદૈ લાકિઅ પરિણામ જાહેર થયા પછી ચૂંટણી આવી. PSI બની ચૂકેલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કેડરના પોલીસકર્મીઓને PSI તરીકે નિમણૂક આપવા ચૂંટણી પંચની મંજૂરી મગાઈ ને આ પ્રક્રિયા સરકારી ફાઈલોમાં અટવાઈ ગઈ છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં DGPને રજુઆત કરવામાં આવી હતી. પણ, ૩૧ ડિસેમ્બર પહેલાં પોસ્ટિંગની DGPની ખાતરી 'ફોગટ' પૂરવાર થતાં ૩૭૬ PSIને ઈન્ક્રીમેન્ટમાં એક વર્ષનું નુકસાન જશે. પોલીસ તંત્રમાં એવી ચર્ચા છે કે, આ ખાતાકીય ભરતી પ્રક્રિયા કઈ ઘડીએ આરંભાઈ હતી કે પરીક્ષા લેવામાં દોઢ-બે વર્ષ વિતી ગયાં. હવે, PSI બની ગયા તો પોસ્ટિંગ આપવામાં ત્રણ મહીના પસાર થઈ ગયાં છે. ગૃહવિભાગમાં અટવાયેલી ફાઈલ કલીયર થાય તો સરકાર કામ કરતી હોવાનો અહેસાસ થાય તેમ છે.(૨૧.૯) (9:58 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/09-01-2018/68449

અમદાવાદમાં લવજેહાદના બે કિસ્સાથી હોબાળો
 : બજરંગદળના કાર્યકર્તાઓના ભારે સુત્રોચાર એક યુવતીએ સ્પેશિયલ મેરેજ રેકેટ અને બીજી યુવતીએ લિવ ઈન રિલેશનશિપમાં યુવક કનિદૈ લાકિઅ સાથે રહેતી હતી :પરિવારજનોનો પોલીસ મથકે હોબાળો અમદાવાદ ;શહેરમાં એક જ દિવસમાં લવજેહાદના બે કિસ્સા બહાર આવતા બજરંગદળના કાર્યકર્તાઓએ પોલીસ કનિદૈ લાકિઅ મથકે જોરદાર અકિલા સુત્રોચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો મળતી વિગતો મુજબ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા બે હિન્દૂ પરિવારની દીકરીઓ લઘુમતી કનિદૈ લાકિઅ કોમના યુવકો સાથે ભાગી ગઈ હતી જેમાં એક યુવતી સ્પેશિયલ મેરેજ એક્ટ અને બીજી અકીલા યુવતી અકિલા લિવ ઈન રિલેશનશિપમાં યુવક સાથે રહેતી હોવાનો કનિદૈ લાકિઅ ખુલાશો થતા યુવતીના પરિવારજનો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને યોગ્ય કનિદૈ લાકિઅ કરવાની અકીલા ખાતરી આપી હતી દરમિયાન આ બનાવની જાણ થતા બજરંગદળના કાર્યકર્તાઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને લવજેહાદ વિરુદ્ધ સુત્રોચાર કર્યા કનિદૈ લાકિઅ હતા. (9:29 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/09-01-2018/68446


રૂપાણી-ઇન્દ્રનીલે હજુ ચૂંટણીખર્ચનો હિસાબ નથી આપ્યો, 18મી સુધી અલ્ટિમેટમ

જે ઉમેદવારોએ હિસાબો રજૂ નહીં કર્યા હોય તેમને આખરી નોટિસ અપાશે, 18 જાન્યુઆરી સુધીનો સમય

 રાજકોટ: રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં સોમવારે ચૂંટણી શાખાની બેઠક યોજાઇ હતી અને તેમાં ચૂંટણીના હિસાબો રજૂ કરનારા ઉમેદવારોના હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી અને હિસાબો રજૂ ન કરનારા 40 ટકા જેટલા ઉમેદવારોને 18 જાન્યુઆરી સુધીમાં હિસાબો રજૂ કરવા જાણ કરવા નિર્ણય કરાયો હતો. 18 જાન્યુઆરી સુધીમાં જે ઉમેદવારો ખર્ચના હિસાબો રજૂ નહીં કરે તેને નોટિસ આપવામાં આવશે અને બાદમાં ઇસીઆઇને રિપોર્ટ કરાશે.


જે ઉમેદવારોએ હિસાબો રજૂ નહીં કર્યા હોય તેમને આખરી નોટિસ અપાશે
રાજકોટ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી મિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, 68-રાજકોટના ઉમેદવારો અરવિંદભાઇ રૈયાણી, મિતુલ દોંગા, 69-રાજકોટના ઉમેદવારો વિજયભાઇ રૂપાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, 70-રાજકોટના ગોવિંદભાઇ પટેલ સહિત લગભગ 40 ટકા ઉમેદવારોના હિસાબો રજૂ કરવાના બાકી છે. તેમની પાસે હિસાબો રજુ કરવા 18 જાન્યુઆરી સુધીનો સમય છે ત્યારબાદ જે ઉમેદવારોએ હિસાબો રજૂ નહીં કર્યા હોય તેમને આખરી નોટિસ અપાશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-cm-rupani-and-indranil-not-given-election-cost-so-18-january-till-altimatam-NOR.html?ref=ht


આતંકવાદ પર ફુલ સ્ટોપ લગાવોઃ CIA ચીફની પાક.ને સ્પષ્ટ વોર્નિંગ

અમેરિકાની ખાનગી એજન્સી CIA ચીફ માઈક પોમ્પિયોએ પાકિસ્તાનને સીધી વોર્નિંગ આપી છે.
વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકાએ એક વાર ફરી પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે સુધરી જવાની સલાહ આપી છે. અમેરિકાની ખાનગી એજન્સી CIA ચીફ માઈક પોમ્પિયોએ પાકિસ્તાનને સીધી વોર્નિંગ આપી છે. પોમ્પિયોએ કહ્યું છે કે, પ્રેસિડન્ટ ટ્રમ્પ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે, હવે પાકિસ્તાનમાં આતંકીવાદીઓને અપાતી મદદ સહેજ પણ સહન નહીં કરી શકાય. અમે સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે, પાકિસ્તાને હવે આતંકવાદ પર ફુલ સ્ટોપ લગાવી દેવુ જોઈએ. જો તેઓ એવું નહીં કરે તો પછી અમે અમેરિકાને અમારી રીતે સુરક્ષીત કરીશું. નોંધનીય છે કે, અમેરિકાએ પાકિસ્તાનને અપાતી રૂ. 7 હજાર કરોડની મદદ રોકી દીધી છે. ટ્રમ્પ પણ પાકિસ્તાનને વોર્નિંગ આપી ચૂક્યા છે.

પાકિસ્તાનને વધુ એક તક આપવામાં આવી

- એક અમેરિકી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં માઈક પોમ્પિયોએ પાકિસ્તાન વિશે અમેરિકાની નવી નિતિ એકદમ સ્પષ્ટ કરી દીધી છે. ખાસ વાત એ છે કે, અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન સીઆઈએ ચીફે પહેલીવાર નિવેદન આપ્યું છે.
- માઈકે કહ્યું, હવે નક્કી છે કે, અમેરિકા આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનના કોઈ બહાના સહન નહીં કરે. પાકિસ્તાન માટે આ એક મોકો છે કે તે તેમની જમીન પર આતંકીઓને અપાતો સહારો બંધ કરે.
જો તેઓ કરે તો ઠીક, નહીં તો..
- પોમ્પિયોએ એક સવાલના જવાબમાં કહ્યું છે કે- જો પાકિસ્તાન આતંકવાદ પૂરો કરી દે તો સારી વાત છે. તો અમે તેમને આગળ પણ મદદ કરીશું. પરંતુ જો તેઓ હજુ પણ સુધરશે નહીં તો અમેરિકા આઝાદ છે. અમે આ કામ અમારી રીતે કરી લઈશું. જોકે સીઆઈએ ચીફ દ્વારા તે ખુલાસો કરવામાં નથી આવ્યો કે જો પાકિસ્તાન તેમના કહ્યા પ્રમાણે કામ નહીં કરે તો તેઓ શું પગલાં લેશે.
- સીઆઈએ ચીફે કહ્યું- અમે અમેરિકાને સ્પષ્ટ કહી દીધું છે કે, તેમણે આતંકવાદ પર ફુલ સ્ટોપ લગાવવો જોઈએ. તેમ છતા તેઓ આ મામલે પ્રોપર એક્શન નહીં લે તો અમે અમારા દેશમે સુરક્ષીત રાખવા અમારી રીતે પગલાં લઈશું.

Source :-https://www.divyabhaskar.co.in/news/INT-AME-HDLN-pakistan-needs-to-put-full-stop-on-terrorist-groups-us-gujarati-news-5787617-PHO.html?ref=ht


Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App










 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application









1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment