સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 14 April 2018

પાટીદાર આંદોલન સમિતિમાં ભાગલા ;હાર્દિક પટેલને અલગ કરાયોઃ બોટાદમાં યોજાઈ બેઠક - હવે વૃદ્ધ માતા-પિતાની વહુ,જમાઈ અને પૌત્ર-પૌત્રીઓએ પણ રાખવી પડશે દેખરેખ - ક્રૂડની કિંમત માટે ભારત અને ચીન મિલાવશે હાથ :આરબ દેશોનો એકાધિકાર કરશે ખતમ - નોટબંધી મુદ્દે વિચારણા થઇ રહી હતી ત્યારે મેં સરકારને ચેતવણી આપી હતીઃ પૂર્વ ગવર્નર રુઘરામ રાજન - અલ્પેશ ઠાકોરના રાધનપુરમાં પીવાના પાણીનો પોકાર :ચૂંટણી સમયે ખોટા વાયદા અપાતા હોવાની ચર્ચા

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 15 April 2018 & 30 April 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com



પાટીદાર આંદોલન સમિતિમાં ભાગલા ;હાર્દિક પટેલને અલગ કરાયોઃ બોટાદમાં યોજાઈ બેઠક
 પાસ હવે ફક્ત અને ફક્ત પાટીદારોના આરક્ષણ માટે જ લડશે. બીજા કોઈ મુદ્દાઓ જોડે કનિદૈ લાકિઅ તેમનુ કઈ લેવા-દેવા નથી. પાટીદાર આંદોલન સમિતિમાં ભાગલા પડી ગયા છે. આ સમિતિમાંથી હાર્દિક પટેલને અગલ કરવામાં આવ્યો હોય તેમ પાટીદાર અનામત કનિદૈ લાકિઅ આંદોલન સમિતિએ અકિલા સ્પષ્ટ કરી દીધુ છે કે તે હવે ફક્ત અને ફક્ત પાટીદારોના આરક્ષણ માટે જ લડશે. બીજા કોઈ મુદ્દાઓ જોડે તેમનુ કઈ લેવા-દેવા કનિદૈ લાકિઅ નથી. આની પાછળનો તર્ક એ બતાવામાં આવી રહ્યો છે કે જ્યારથી સમિતિ રાજનીતિક દળો સાથે અકીલા દેખાઈ રહી છે, ત્યારથી આંદોલનનુ હેતુ બદલાઈ ગયો છે.  પાસના કનિદૈ લાકિઅ સંગઠન પ્રભારી દિલીપ સાબવાએ કીધુ હતુ કે અમે લોકોએ નક્કી કર્યુ છે કે પાસનો કોઈપણ નેતા ચૂંટણી નહી લડી શકે અને આરક્ષણ સિવાય બીજા કોઈપણ કનિદૈ લાકિઅ મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે નહી. આ ફેસલો પાસના 140 તાલુકાના પ્રતિનિધિયોની બેઠકમાં લેવાયો હતો.8 એપ્રિલે ગુજરાતના બોટાદમાં બેઠક રાખવામાં કનિદૈ લાકિઅ આવી હતી, જેમા 165 તાલુકા પ્રતિનિધિઓમાંથી 140એ ભાગ લીધો હતો    . બેઠકમાં પ્રથમ વખત હાર્દિકના ફોટા વગરના પોસ્ટર લગાવામાં આવ્યા હતા. પોસ્ટરમાં કનિદૈ લાકિઅ સરદાર ભગતસિંહ, શિવાજી અને પાટીદાર સમાજના પૂજનીય માં ઉમા અને માં ખોડલની તસ્વીરો લગાવામાં આવી હતી. એ પણ કહેવામાં આવ્યુ છે કે સ્ટેજ પર બોલવાની કનિદૈ લાકિઅ અનુમતિ કોઈને પણ આપવામાં આવશે નહી, જેને બોલવુ હોય તે નીચેથી જ બોલશે.   આનાથી સ્પષ્ટતા થઈ ગઈ છે કે પાટીદારો રાજનીતિ માટે પોતાનો ઉપ્યોગ નહી કરવા દેવાય. જોકે એ પણ કહેવામાં આવ્યુ છે કે ભાજપનો વિરોધ ચાલુ જ રહેશે. પાસને લાગી રહ્યુ છે કે કોંગ્રેસને સપોર્ટ કરવાથી આંદોલન નબળો થયો છે. બીજુ એ કે આરક્ષણની મુળ માંગથી પણ તેઓ ભટકી ગયા છે. (12:29 am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/14-04-2018/85904

હવે વૃદ્ધ માતા-પિતાની વહુ,જમાઈ અને પૌત્ર-પૌત્રીઓએ પણ રાખવી પડશે દેખરેખ
 સરકાર દ્વારા વૃધ્ધોની દેખરેખ માટે જૈવિક દીકરા-દીકરીનો વિસ્તાર વધારીને વહુ-જમાઈને કનિદૈ લાકિઅ પણ સામેલ કરશે   નવી દિલ્હીઃ હવે વૃદ્ધ માતા-પિતાની વહુ,જમાઈ અને પૌત્ર-પૌત્રીઓએ પણ દેખરેખ રાખવી પડશે વૃદ્ધ માતા-પિતાની સાર-સંભાળની જવાબદારી કનિદૈ લાકિઅ અત્યાર અકિલા સુધી માત્ર જૈવિક દીકરા-દીકરી અથવા પછી દત્તક લીધેલા બાળકોની હતી. પરંતુ સરકાર તેનો વિસ્તાર વધારીને તેમાં વહુ, જમાઈ અને કનિદૈ લાકિઅ પૌત્ર-પૌત્રીઓને પણ શામેલ કરવા જઈ રહી છે. સરકાર સંપત્તિની લાલચમાં માતા-પિતાને અકીલા પાતાની પાસે રાખીને અને પછી પ્રોપર્ટી પોતાના નામે કરાવીને કનિદૈ લાકિઅ તેમને તરછોડી દેનારા લોકો પર કાર્યવાહી કરવાની યોજના તૈયાર કરી છે. એવા લોકોને ફરિયાદ પર માતા-પિતાની સંપત્તિ પાછી આપવી પડશે. આ નિયમ માતા-પિતા કનિદૈ લાકિઅ તથા વરિષ્ઠ નાગરિકોની દેખરેખ તથા તેમના કલ્યાણ સાથે જોડાયેલા 2007ના કાયદામાં કરાઈ રહેલા સંશોધનનો ભાગ છે. કેન્દ્રિય સામાજિક ન્યાય અને કનિદૈ લાકિઅ સશક્તિકરણ મંત્રાલયે આ કાયદામાં ફેરફાર માટે ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. સૂત્રો મુજબ, પાછલા દિવસોમાં મંત્રાલયે રાજ્યો પાસેથી આ પ્રસ્તાવિત બિલ કનિદૈ લાકિઅ પર પોતાની સલાહ માંગી છે. ઉલ્લેખનીય છે કે ઘણીવાર આ પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. જેમાં દીકરો- દીકરા અથવા વહુ- જમાઈ માતા-પિતાને કનિદૈ લાકિઅ સંપત્તિ માટે પોતાની સાથે રાખતા હોય છે અને બાદમાં તેમની બધી સંપત્તિ પોતાની નામે કરાવીને ઘરમાંથી હાંકી કાઢતા હોય છે. સરકાર આ પ્રકારના મોટા ભાગના કિસ્સાઓને રોકવા તથા વૃદ્ધોને રક્ષણ મળી રહે તે માટેના પગલાં લઈ રહી છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-04-2018/129651

ક્રૂડની કિંમત માટે ભારત અને ચીન મિલાવશે હાથ :આરબ દેશોનો એકાધિકાર કરશે ખતમ
 વિશ્વના સૌથી મોટા આયાતકાર દેશ ભારત અને ચીન સાથે મળીને કામ કરશે :બન્ને દેશોને કનિદૈ લાકિઅ સસ્તું ક્રૂડ મળશે   નવી દિલ્હી :ભારત અને ચીન વચ્ચે વિવાદ થતા રહે છે ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત મામલે બંને દેશ સાથે મળીને કામ કરશે, આ પગલાથી કનિદૈ લાકિઅ અરબદેશોનો અકિલા એકાધિકાર ઓછો થઈ જશે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બંને દેશો એક સાથે આગળ વધશે તેમ કહ્યું છે. ક્રૂડની વધતી જતી કનિદૈ લાકિઅ કિંમત ભારત અને ચીન બંનેની આર્થિક વ્યવસ્થા પર નેગેટિવ અસર કરે છે, કારણ કે અકીલા બંને દેશ દુનિયાના સૌથી મોટા ક્રૂડ ઓઈલ આયાત કરતા દેશ છે. કનિદૈ લાકિઅ આ માટે ક્રૂડ ઓઈલની કિંમત નક્કી કરવા માટે હવે બંને દેશ સાથે આવી રહ્યા છે. અરબદેશોના એકાધિકારને ખતમ કરશે. આનાથી બંને દેશને સસ્તુ ક્રૂડ મળશે. કનિદૈ લાકિઅ જેથી દેશની પેટ્રોલિયમ કંપનીઓ HPCL, BPCL અને IOC પણ પેટ્રોલ સસ્તુ કરશે.   પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, તેલની વધારે કનિદૈ લાકિઅ ખપતવાળા દેશોને ટુંક સમયમાં વધારે અધિકાર મળશે અને આ દિશામાં ભારત-ચીન મળીને કામ કરી શકે છે. તેમણે કહ્યું કે, બંને દેશ મળીને તેલની કિંમતો પર કનિદૈ લાકિઅ અસર કરી શકે છે. ધર્મેન્દ્ર પ્રધાન ઈંટરનેશન એનર્જિ ફોરમ 2018 દરમ્યાન બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત અને ચીન એનર્જિના ક્ષેત્રમાં મળીને કનિદૈ લાકિઅ કામ કરવા માટે રાજી થઈ ગયા છે. અગામી ઈંટરનેશનલ એનર્જિ ફોરમ ચીનમાં થશે, જેમાં કેટલાએ મહત્વના મુદ્દાઓ પર વાત થશે.    ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરવાના મામલામાં ભારત દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ છે. ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા તેલ આયાત કરે છે. જ્યારે ચીન દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટુ ક્રૂડ ઓઈલ કન્ઝ્યુમર દેશ છે. તે પણ પોતાની જરૂરિયાતનું 80 ટકા તેલ આયાત કરે છે.   ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભારતની પબ્લિક સેક્ટર કંપનીઓ અને ચીન આ સેક્ટરમાં સહયોગ વધારવા માટે રાજી થઈ ગયા છે. આઈઓસીએ સંયુક્ત રૂપે તેલના સપ્લાયને પ્રભાવિત કરવા માટે ચીનની કંપનીઓ સાથે વાતચીત કરી છે.   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુરી દુનિયાને તેલ સપ્લાય કરતા ઓપેક દેશોને સંદેશ આપતા કહ્યું છે કે, ખોટી રીતે કાચા તેલની કિંમતો વધારવી ઠીક નથી અને આની વ્યાજબી કિંમત નક્કી કરવા માટે વિશ્વ સ્તર પર સહમતિ બનવી જોઈએ. મોદીએ કહ્યું કે, દુનિયા લાંબા સમયથી તેલની કિંમતને રોલર કોસ્ટ કરીને જોઈ રહી છે. આપણે ઉત્પાદક અને ગ્રાહક બંનેના હિતને જોઈ તેની કિંમતને લઈ સમજદારીભર્યો નિર્ણય લેવો જોઈએ (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-04-2018/129650


નોટબંધી મુદ્દે વિચારણા થઇ રહી હતી ત્યારે મેં સરકારને ચેતવણી આપી હતીઃ પૂર્વ ગવર્નર રુઘરામ રાજન
 નવી દિલ્‍હીઃ નોટબંધીના દોઢ વર્ષ પછી પૂર્વ ગવર્નર રઘુરામ કનિદૈ લાકિઅ રાજને જણાવ્યું હતું કે, નોટબંધી મુદ્દે વિચારણા થઇ રહી હતી ત્યારે મેં સરકારને ચેતવણી આપી હતી કે આ પગલાથી કોઇ ફાયદો થવાનો નથી. કેમ્બ્રિજની કનિદૈ લાકિઅ હાવર્ડ સ્કૂલમાં અકિલા રાજને કહ્યું કે, ‘નોટબંધીની યોજના યોગ્ય રીતે નહોતી બનાવાઇ અને આનો કોઇ લાભ પણ નથી મળ્યો. આ વિચાર જ્યારે મારી સમક્ષ કનિદૈ લાકિઅ રાખવામાં આવ્યો ત્યારે મેં સરકારને મારો મત જણાવ્યો હતો.’ નવેમ્બર 2016માં અકીલા ભારત સરકારે કાળા નાણા પર કાબૂ મેળવવા માટે 500 અને 1000 કનિદૈ લાકિઅ રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. રાજને કહ્યું કે, જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે માર્કેટમાં કુલ ચલણી નોટોની 87.5 ટકા ચલણી નોટો તો માત્ર કનિદૈ લાકિઅ 500 અને 1000 રૂપિયાની હતી. કોઇપણ અર્થશાસ્ત્રી એમ કહેશે કે જ્યારે તમે 87.5 ટકા નોટ બંધ કરી રહ્યા છો ત્યારે તમારે ખાતરી કરી લેવી જોઇએ કે તેની કનિદૈ લાકિઅ આસપાસની નવી નોટ છાપી લો. પરંતુ ભારતમાં આવું કર્યા વિના જ નોટબંધી કરી દેવામાં આવી. એમણે કહ્યું કે, સરકારના આ નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થામાં કનિદૈ લાકિઅ નકારાત્મક અસર પડી છે. એવો વિચાર હતો કે લોકો કાળુનાણું બહાર કાઢશે, સરકાર પાસે બ્લેક મની જમા કરાવશે અને માફી માંગશે. પરંતુ આવું ન થયું. કનિદૈ લાકિઅ કોઇપણ વ્યક્તિ જેને ભારત વિશે ખબર છે, તે જાણે છે કે લોકો સિસ્ટમથી બચવાના રસ્તાઓ બહુ જલદી શોધ લે છે. પૂર્વ ગવર્નરે કહ્યું કે, શક્ય છે કે આનો લાંબા ગાળે ફાયદો હોય. સરકાર ભવિષ્યમાં પણ નોટબંધી કરી શકે તેવું વિચારીને લોકો કર ચોરી ન કરે તે બની શકે છે. પરંતુ આવું થયા હોવાના એકેય દાખલા સામે આવ્યા નથી. રઘુરામ રાજને કહ્યું કે આની નકારાત્મક અસર એ થઇ કે લોકો પાસે ગુજરાન માટે પૈસા જ નહોતા. આર્થિક ગતિવિધિ ઠપ થઇ ગઇ હતી, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોમાં. કેટલાય લોકોની નોકરી ચાલી ગઇ અને અસંગઠિત ક્ષેત્રોમાં હોવાથી નોકરી ગુમાવનાર લોકોની ગણતરી પણ ન થઇ શકી. (6:02 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-04-2018/129588


અલ્પેશ ઠાકોરના રાધનપુરમાં પીવાના પાણીનો પોકાર :ચૂંટણી સમયે ખોટા વાયદા અપાતા હોવાની ચર્ચા 
કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના રાઘનપુર વિસ્તારમાં પાવીના કનિદૈ લાકિઅ પાણીનો પોકાર શરૂ થયો છે. અલ્પેશ ઠાકોરે ઘારાસભ્ય બન્યા તે પહેલા આ વિસ્તારને પાણીની સમસ્યા કયારેય નહીં રહે તેવુ અનેક ભાષણોમા કહયું હતું. કનિદૈ લાકિઅ પરંતુ જીત્યા અકિલા પછી પણ આ વિસ્તારમા પાણીની સમસ્યાનો હલ થયો નથી.   રાધનપુરના રામનગર સોસાયટી, સોનલ નગર સોસાયટી કે અન્ય સોસાયટીઓમાં આજે પણ કનિદૈ લાકિઅ પીવાનુ પાણી આવતુ નથી. નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ ખોટા વાયદા આપાતા હોવાની ચચૉઓ અકીલા થઈ રહી છે. ત્યારે કેવા નેતા ઊપર વિશ્વાસ કરીએ તો કાયમી કનિદૈ લાકિઅ પાણી સમસ્યા હલ થાય તેવા અનેક સવાલો ઊભા થઈ રહયા છે. ત્યારે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિઘા મળી રહે તેવી લોક માંગ ઊઠી છે. (10:13 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/14-04-2018/75520


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો
વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 27 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com







 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application








1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 21 March 2018

ખંભાળિયામાં 100 ખેડૂતોનું ઉપવાસ આંદોલન - લવજેહાદ સામે વાપીમાં હિન્દુ સમાજની રેલીઃ ભાગેડુ યુવતી અને યુવાન પાસેથી ૯૦ લાખની રોકડ ઝડપાઇ મુસ્લિમ યુવાનના અલગ અલગ પાસપોર્ટ મળ્યા - ખેડૂતોનાં કબ્જા-માલિકીની જમીન રેકર્ડ ઉપર ન હોય તેવી ડૂબની જમીનો ખેડૂતોના નામે કરવી જોઈએ - અમદાવાદના બિલ્ડરોના કરોડોના હવાલાની વિગતો મળી - રાજ્યમાં સરકારી અને ખાનગી આઇટીઆઇમાં 23 હજારથી વધુ બેઠકો ખાલી - અમારી એક ઇંચ પણ જમીન નહિ આપીએ :દુશ્મનો સામે ખૂની સંઘર્ષ માટે તૈયાર

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com



કોંગ્રેસે ફરી અનામતનો રાગ આલાપ્યો :ધારાસભ્ય અમિત ચાવડાએ બિન અનામત વર્ગ માટે 20 ટકા આર્થિક અનામતની માંગણી ઉઠાવી
 ગાંધીનગર ;રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ફરી કનિદૈ લાકિઅ અનામતનો રાગ આલાપ્યો છે કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં બિન અનામત વર્ગ માટે 20 ટકા આર્થિક અનામતની માગ કરીને એક નવો જ રાજકીય વિવાદ છેડી કનિદૈ લાકિઅ દીધો છે.પાટીદાર અકિલા અનામત આંદોલનની આ આગ હજી માંડ શાંત પડી છે. ત્યાં જ કોંગ્રેસે રાજ્યમાં અનામતના નામે નવો જ દાવ ખેલી લીધો છે. કોંગ્રેસના કનિદૈ લાકિઅ ધારાસભ્ય અમિત ચાવડા વિધાનસભામાં ચાવડા બિન અનામત વર્ગ એટલે કો જનરલ કેટેગરી અકીલા માટે 20 ટકા અનામતની માગ કરી રહ્યા છે.     કોંગ્રેસનો કનિદૈ લાકિઅ અનામતનો આ નવો દાવ 2019ની રણનીતિનો જ ભાગ હોવાનું મનાય છે કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદારો, ઠાકોરો અને દલિતોને એક મંચ ઉભા કર્યા કનિદૈ લાકિઅ અને અનામતનો રાગ આલાપ્યો હતો જયારે  હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી આ ત્રણેય નેતાઓ અનાતમને લઈને જુદા જુદા હિતો ધરાવતા હતા. કનિદૈ લાકિઅ પરંતુ જ્યારે રાજકારણમાં  વિરોધીઓને હરાવવા દુશ્મન પણ હાથ મિલાવી લેતા હોય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સીધો લાભ કોંગ્રેસને મળ્યો. ત્યારે કોંગ્રેસ કનિદૈ લાકિઅ 2019ને ધ્યાનમાં રાખીને અનામતની આ આગમાં ફરી ઘી હોમવાનું શરૂ કરી દીધું છે.    ગુજરાત કોંગ્રેસ અનામતની જે આગને હવા આપી રહી છે, એ આગામી કનિદૈ લાકિઅ સમયમાં મોદી સરકાર માટે મોટી મુસિબત બની શકો છે. કારણ કે અનામતને લઈને રાજ્યની રૂપાણી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર બંને ભીંસમાં છે. રૂપાણી સરકારે અનામત આંદોલનને શાંત પાડવા પાટીદારો સામે નમતું જોખ્યું. અને તેમની માંગણીઓ સ્વીકારી લીધી હતી. ત્યારે હવે સરકાર પર દબાણ લાવવા માટે બિન અનામતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ પહેલા જ બિન અનામત વર્ગને અનામત આપવાનો ઇનકાર કરી ચૂક્યાં છે. આ તરફ પાટીદારોને અનામત આપવા મુદ્દે જ સરકાર અવઢવમા છે. તો આ તરફ અન્ય રાજ્યો જેવા કો મહારાષ્ટ્રમાં મરાઠા અનામત, રાજસ્થાનમાં ગુર્જર આંદોલન અને હરિયાણામાં જાટ અનામત. અનામતની યાદી આટલેથી અટકતી નથી. મોદી સરકારે  OBC અનામત પ્રથામાં ફેર વિચારણા માટે નવા પંચની રચના પણ કરી છે, જે અંતર્ગત OBC અનામતમાં જ અન્ય વર્ગોને અનામત આપી શકાય કો કોમ? તેની ફેર વિચારણા કરવામાં આવી રહી છે.   અનામતને લઈને પહેલા જ રાજ્ય અને કેન્દ્ર સામે અનેક અડિંગા છે, હવે કોંગ્રેસ બિન અનામત આંદોલનનો રાગ આલાપીને રાજ્ય અને કેન્દ્ર સરકારને વધુ એક મોર્ચે ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. બિન અનામતો માટે અનામતની આ લોલીપોપ દ્વારા કોંગ્રેસ સમાજના એ વર્ગોને આકર્ષિત કરવામાં માગે છે કે જે ખરેખરમાં OBC અને અન્યોની અનામતના વિરોધી છે. જો કોંગ્રેસ તેના આ દાવમાં સફળ રહી તો અનામત સામે અનામતનો આ જંગ કોંગ્રેસને ગુજરાત વાયા દિલ્હી જવામાં મદદરૂપ બની શકો છે. (9:13 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/20-03-2018/73260

સરકારના વિવિધ ક્ષેત્રોમાં નોકરીરૂપી દરીયોઃ ધૂબાકા મારવા યુવાધન બેતાબ Gujarat Government Job Detail
 કેન્દ્ર-રાજય સરકારના જુદા-જુદા વિભાગો, રેલ્વે, એસ.ટી., પોસ્ટ ઓફિસ, લશ્કર, સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી, કનિદૈ લાકિઅ પોલીસ વિગેરેમાં ભરતી થવાનો મોકો. GPSC દ્વારા પણ રોજગારીનું સર્જન વેગમાં આખા વર્ષ દરમ્યાન : જોબ માર્કેટમાં વિવિધ ક્ષેત્રે કનિદૈ લાકિઅ સળવળાટ જોવા અકિલા મળતો રહેશે. ઘણી બધી રોજગારી સર્જાશે. પગારો પણ વધશે રાજકોટ તા. ૧૯: આજનું યુવાધન જેની કાગડોળે રાહ જોઇ રહ્યું હોય છે તે કનિદૈ લાકિઅ લાખેણી નોકરીઓ પુષ્કળ પ્રમાણમાં દેખાઇ રહી છે. કેન્દ્ર-રાજય સરકારના વિવિધ વિભાગોમાં અકીલા અલગ-અલગ કેડરમાં ભરતીઓની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી કનિદૈ લાકિઅ છે કે જેને કારણે નોકરીવાંચ્છુઓને પોતાના પસંદગીના ક્ષેત્રમાં નોકરી કરવાનો મોકો પ્રાપ્ત થવા લાગ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાત કનિદૈ લાકિઅ પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા પણ નવેમ્બર-ર૦૧૮ સુધીનું ભરતી કેલેન્ડર અગાઉથી જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લીધે આજનું યુવાધન નોકરી કનિદૈ લાકિઅ મેળવવા માટે તલપાપડ બની ગયું છે. સરકારી, અર્ધસરકારી, સહકારી તથા ખાનગી ક્ષેત્રે જે ભરતીઓ ચાલી રહી છે, નજીકના ભવિષ્યમાં આવી રહી છે તથા જે ક્ષેત્રોમાં કનિદૈ લાકિઅ જગ્યાઓ ખાલી છે તેની ઉપર નજર કરીએ તો... * ગુજરાત સરકાર દ્વારા અમલિત સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) હેઠળ સરકારી ચિલ્ડ્રન હોમ, કનિદૈ લાકિઅ પ્રતાપપરા, અમરેલી અને શ્રી મહિલા વિકાસ મંડળ અમરેલી માટે ર૪-૩-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે કરાર આધારીત ઓફીસર ઇન્ચાર્જ (સુપ્રિન્ટેન્ડેન્ટ) (પુરૂષ) તથા હાઉસકીપર (મહિલા) ની ભરતી ચાલી રહી છે. અરજી મોકલવાનું સ્થળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં. એ, બીજો માળ, રૂમ નં. ર૦૧, અમરેલી છે. અરજી પત્રકનો નમૂનો કચેરી ખાતેથી જ મેળવવાનો રહેશે. * ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા તા. ૧૩-૪-૧૮ની (સાંજે ૬ વાગ્યા સુધી) છેલ્લી અરજી તારીખ સાથે રજીસ્ટ્રારની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.cugujarat.ac.in * એન.આર. વેકરીયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (ડીપ્લોમા, સી.એલ. કોલેજ કેમ્પસ, બીલખા રોડ જૂનાગઢ (ફોનઃ ૦ર૮પ-ર૬ર૧૩પ૮/ર૬પ૧૩પ૮) દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ કોમ્પ્યુટર, ઇલેકટ્રીકલ મિકેનિકલ, ફીઝીકસ, કેમેસ્ટ્રી તથા ઇંગ્લિશના લેકચરર્સ, પ્રથમ ચાર વિષયોના એચ.ઓ.ડી. પ્રિન્સીપાલ તથા તમામ બ્રાન્ચના લેબ આસીસ્ટન્ટસની ભરતી ચાલે છે. અરજી રજીસ્ટર્ડ એ.ડી.થી મોકલવાની છે. * પુષ્ટિ સંસ્કાર સંસ્થાન, મોટી હવેલી, જૂનાગઢ દ્વારા ઓફીસ ઇન્ચાર્જ, ટાઇપીસ્ટ, પ્રોજેકટ પ્રચારક, સંસ્કાર કોર્ષ લેખક, ડ્રાઇવર વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મો. ૮૮૬૬૬ પ૬૪૦ર, ફોનઃ ૦ર૮પ-ર૬ર૧૧૧૧. info@pushtisanskar.org * હેરમા એકેડમી સતાપર, તા. જામજોધપુર જિ. જામનગર દ્વારા ર૯-૩-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે શૈક્ષણિક સ્ટાફ તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. શૈક્ષણિક સ્ટાફમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે તમામ વિષયોના શિક્ષકો, કોમર્સ વિભાગ, વ્યાયામ કોમ્પ્યુટર વિભાગ, પ્રિન્સીપાલ, કોઓર્ડીનેટર, લેબ આસીસ્ટન્ટ વિગેરેની ભરતી ચાલે છે. બિનશૈક્ષણિક સ્ટાફમાં આયાબેન, કલાર્ક, ગૃહપતિ, ગૃહમાતા, રસોયા, સફાઇ કામદાર, ધોબી, ડ્રાઇવર, વોચમેન, ગેટકીપર, પટ્ટાવાળા, ઇલેકટ્રીશ્યન, બાગ કામના અનુભવી માળી, રસોડા મેનેજર, લેડીઝ રીસેપ્શનીસ્ટ વિગેરેની ભરતી ચાલી રહી છે. મો. ૯૬૬રર ૦ર૩ર૬. * સિગ્મા ગૃપ ઓફ સ્કૂલ્સ ઉમટવાડા, નાંદરખી અને કેશોદ યુનિટ માટે નર્સરી, કે.જી. પ્રાથમિક માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક વિભાગ માટે બધાંજ વિષયના શિક્ષકો તથા કલાર્ક અને ગૃહપતી/ગૃહમાતાના ઇન્ટરવ્યુ તા. રપ-૩-૧૮, રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ર વાગ્યા દરમ્યાન ધંધુસર રોડ, ઉમટવાડા, જૂનાગઢ ખાતે રાખેલ છે. ઉમેદવારોએ અરજી સાથે રાખવી જરૂરી છે. માત્ર મહિલા ઉમેદવારો જ અરજીપાત્ર છે. * ભારતીય રેલ્વે દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ પદો માટે ૯૦ હજાર જેટલા ઉમેદવારોની બમ્પર ભરતી થઇ રહી છે. આ તમામ જગ્યાઓની ભરતી અમદાવાદ સહિત દેશના ર૧ શહેરોમાં થશે. જેમાં અજમેર, અલ્હાબાદ, બેંગ્લુરૂ, ભોપાલ, ભુવનેશ્વર, વિલાસપુર, ચંડીગઢ, ચેન્નઇ, ગોરખપુર, ગુંવહાટી, જમ્મુ, કોલકત્તા, માલદા, મુંબઇ, મુઝઝફરપુર, પટના, રાંચી, સિલીગુડી, સિકંદરાબાદ, ત્રિવેન્દ્રમ વિગેરેનો સમાવેશ થાય છે. પરીક્ષાનું આયોજન સમગ્ર ભારતની વિવિધ ૧પ ભાષામાં અલગ-અલગ જગ્યાએ થશે તેવું કેન્દ્રીય રેલ્વે પ્રધાન શ્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. rrb.railwayrecruitment board.nic.in અથવા indianrailwayrecruitment2018. * રાજકોટ ખાતે ર૬ એપ્રિલ ર૦૧૮થી પ મે દરમ્યાન ભારતીય સેના માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ૧૦-૪-ર૦૧૮ સુધી થઇ શકશે. ભરતી પ્રક્રિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. દોડ સહિતની શારીરિક કસોટી યોજવામાં આવશે. જામનગર, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, દીવ વિગેરે જિલ્લાના ઉમેદવારો ભરતીમાં ભાગ લેનાર છે. ભરતી કરાવી દેવાની લાલચ આપીને કોઇ એજન્ટ કે મધ્યસ્થી જોવા મળે તો તુરત જ આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગરને જાણ કરવાનું ડાયરેકટર જણાવી રહ્યા છે. www.joinindianarmy.nic.in * તાજેતરના બજેટમાં કેન્દ્ર સરકારે પ વર્ષમાં પ૦ લાખ જેટલા આઇ.ટી. પ્રોફેશનલ્સને નવી ટેકનોલોજીમાં પારંગત બનાવવાનો નિર્ણય લીધો છે. જેના માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફયુચર-સ્કિલ્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. ૮ જેટલી વિવિધ ટેકનોલોજીસ પર ધ્યાન કેન્દ્રીય કરાયું છે. જેમાં આર્ટીફીશીયલ, ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રીયાલિટી, રોબોટિક પ્રોસેસ, ઓટોમેશન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બિગ ડેટા એનાલિટીકસ, ૩ડી પ્રિન્ટીંગ, કલાઉડ કોમ્પ્યુટીંગ, સોશ્યલ મિડીયા એન્ડ મોબાઇલ વિગેરેનો સમાવેશ થાય છે. * એઓન ઇન્ડિયા કન્સલ્ટીંગ સેલેરી સર્વે પ્રમાણે ર૦૧૮માં મોટા ભાગની કંપનીઓ દ્વારા સરેરાશ ૯.૪ ટકાની આસપાસ કર્મચારીઓને પગાર વધારો આપવામાં આવશે. કંપનીની નજરમાં સૌથી સારો દેખાવ કરનાર કર્મચારીને સરેરાશ ૧પ.૪ ટકા જેટલી સેલરી હાઇક મળવાની પ્રબળ શકયતા છે. * ગુજરાત પોલીસમાં વિવિધ કક્ષાએ હજુ પ૬૩ર જેટલી જગ્યાઓ ખાલી છે જે વહેલાસર ભરવામાં આવશે તેવું રાજયના ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જરૂરી ભરતીઓ કરવા માટેની પ્રોસેેસ ોપણ શરૂ થઇ ગઇ હોવાનું એક ઉચ્ચ પોલીસ અધિકારી જણાવી રહ્યા છે. આ વખતે ટ્રાફીક કેડર માટે પણ ભરતી કરવાની વિચારણા ચાલી રહી છે. * હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ૧૩-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ઇન્સ્ટીટયુટ ઓફ આર્કીટેકચર, ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ, લાઇફ સાયન્સ વિગેરે ડીપાર્ટમેન્ટસમાં પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર તથા આસીસ્ટન્ટ પ્રોફેસર્સની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત રજીસ્ટ્રાર તથા ફીઝીકલ એજયુકેશન એન્ડ યુથ વેલ્ફેરના ડાયરેકટરની ભરતી ચાલી રહી છે. www.ngu.ac.in. * ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્./એમ.એડ્. સેલ્સ ફાઇનાન્સ કોલેજો માટે આચાર્ય તથા વિવિધ વિષયોના લેકચરર્સ, પી.ટી.આઇ., ગ્રંથપાલ, એમ.એડ્. કોલેજો માટે સંભવિત જગ્યાઓમાં પ્રોફેસર, એસો. પ્રોફેસર, આસી. પ્રોફેસર વિગેરે કુલ દશ જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, કોમર્સ, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, કમ્પલસરી (પ્રસ્પેકટીવ), સંગીત, ડ્રોઇંગ વિગેરે વિષયોનો સમાવેશ થાય છે. તા. ૩ અને ૪ એપ્રિલ, ર૦૧૮ના રોજ સવારે ૯-૩૦ કલાકે યુનિવર્સિટી ખાતે ઇન્ટરવ્યુ યોજાશે. જેનું વિગતવાર સમયપત્રક તા. ર-૪-ર૦૧૮ના રોજ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મુકાશે. www.bknmu.edu.in. * રીવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ કોઠારીયા રોડ રાજકોટ દ્વારા રપ-૩-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે ધોરણ ૧ થી ૧૧ સુધીના વિવિધ વિષયોનાં સંદર્ભે પ્રિન્સીપાલ, સ્પોર્ટસ તથા યોગા શિક્ષક મ્યુઝિક તથા ડાન્સ શિક્ષક, આર્ટ એન્ડ ક્રાફટ શિક્ષક કોમ્પ્યુટર ઓપરેટર, પ્યુન તથા આયાબેન વિગેરેની ભરતી ચાલી રહી છે. ઇન્ટરવ્યુનું સ્થળ-ડીસ્કવર સ્ટડી પોઇન્ટ, ૩જા માળે, નિલકંઠ કોમ્પ્લેક્ષ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ છે. મો. ૮૧પ૬૦ ૮પ૬૦૮. * ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૯૩૩ ડ્રાઇવર તથા ૧૯૯૭ કંડકટરની ભરતી થઇ રહી છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર તા. ૩૧-૩-ર૦૧૮ના રોજ રપ થી ૩૮ વર્ષ હોવી જોઇએ. રીજર્વ કેટેગરીના ઉમેદવારોને છુટછાટ મળવા પાત્ર છે. ડ્રાઇવર માટે ધો. ૧૦ પાસ, હેવી વ્હિકલ લાસન્સ તથા ૪ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જયારે કંડકટર માટે ધો. ૧૦ પાસ ઉપરાંત કંડકટર લાઇસન્સ, બેઝ તથા વેલિડ ફર્સ્ટ એઇડ કોર્ષ જરૂરી છે. www.ojas.gujarat.gov.in * પોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કંડલા દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૩ર વર્ષ સુધીની ઉંમર ધરાવતા એમ.બી.બી.એસ. ડોકટરની ભરતી ચાલી રહી છે. * અમરેલી ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરીભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ ચકકરગઢ રોડ અમરેલી તથા તેની સાથે સંકળાયેલ વિવિધ કોલેજો માટે સ્ટાફની ભરતી ચાલી રહી છે. જેમાં ઇંગ્લીશ મિડીયમ આર્ટસ, કોમર્સ સાયન્સ કોલેજના વિવિધ વિષયો માટે, ઇંગ્લીશ મિડીયમ બી.સી.એ. તથા બી.બી.એ. કોલેજ માટે પ્રિન્સીપાલ તથા વિવિધ વિષયોના લેકચરર્સ અને ગુજરાતી મિડીયમ બી.એડ્. કોલેજ માટે પ્રિન્સીપાલ તથા વિવિધ વિષયોના લેકચરર્સની ભરતી ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૩-ર૦૧૮ છે. www.amrelisankul.org. ફોન નં. ર૩ર૩ર૧ થી ર૬ સુધી (અમરેલી) * જાપાન ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના વાઇસ પ્રેસીડેન્ટ શિગેકી મેડાના કહેવા મુજબ ભારતના ર લાખથી વધારે આઇ.ટી. પ્રોફેશ્નલ્સને નજીકના ભવિષ્યમાં જાપાનમાં નોકરી મળવાના ઉજળા સંજોગો છે. તેઓને જાપાનમાં જ વસાવવા ગ્રીન કાર્ડ પણ આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. * ડો. સુભાષ બી.સી.એ. તથા બી.એસ.સી. કોલેજ, ડો. સુભાષ રોડ, ખોડીયાર મંદિર પાસે, જૂનાગઢ દ્વારા રપ-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રિન્સીપાલ, લાઇબ્રેરીયન, લેબોરેટરી આસીસ્ટન્ટ તથા મેથ્સ, ફીઝીકસ, કેમેસ્ટ્રી, બોટની, ઝુલોજી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર સાયન્સના આસીસ્ટન્ટ પ્રોફેસર્સની ભરતી ચાલી રહી છે. * અમીરાજ કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, ગામ-ખોરાજ, વિરોચનનગર બસ સ્ટેન્ડ સામે, ટાટા નેનો પ્લાન્ટ પાસે, હાઇવે રોડ, સાણંદ, અમદાવાદ દ્વારા ર૮-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ મિકેનિકલ, ઇલેકટ્રીકલ, કોમ્પ્યુટર, મેથ્સ, ફીઝીકસ, ઇંગ્લીશ વિગેરે વિષયોના પ્રોફેસર, એસો. પ્રોફેસર તથા આસી. પ્રોફેસરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. * રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્ર માટે હંગામી ધોરણે આંગણવાડી કાર્યકર તથા તેડાગરની ભરતી પ્રક્રિયા ર૮-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલી રહી છે. અરજી મોકલવાનું સ્થળ સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી, ઘટક ગોંડલ, જિ. રાજકોટ છે. * હાઇકોર્ટ ઓફ ગુજરાત સોલા, અમદાવાદ દ્વારા તા. ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ   સાથે    ટ્રાન્સલેટરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.gujarathighcourt.nic.in તથા http://hc-ojas.guj.nic.in * હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફના સીધા ઇન્ટરવ્યુ તા. રપ-૩-૧૮ના રોજ રાખવામાં આવેલ છે. www.ngu.ac.in * ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા રર-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કંપની સચિવની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. * સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વેરાવળ (ગીર સોમનાથ) વિસ્તારના વિવિધ કેન્દ્રો માટે હંગામી ધોરણે આંગણવાડી વર્કર/હેલ્પરની ભરતી પ્રક્રિયા રપ-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલે છે. અરજી કરવાનું સ્થળ આઇ.સી.ડી.એસ. ઘટક, વેરાવળ, તાલુકા પંચાયત કમ્પાઉન્ડ, બંદર રોડ વેરાવળ (જિ. ગીર સોમનાથ) છે. * ગુજરાત હાઇકોર્ટમાં કુલ ૧૬૦૬ કર્મચારીઓના મંજુર થયેલા મહેકમની સામે ૪૦૦ જેટલા કર્મચારીઓની ઘટ હોવાનું રાજય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું. આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા શરૂ થવાની શકયતા છે. * તાજેતરમાં થયેલા બેન્ક કૌભાંડોને કારણે તેની તપાસમાં બેન્કીંગ ક્ષેત્રના જાણકાર ઓફીસરો ઓછા જણાતા હવે સી.બી.આઇ. દ્વારા પોલીસ ઇન્સ્પેકટરના દરજજા સાથે બેન્ક ઓફીસર્સની ભરતી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. * ઇન્ડિયા પોસ્ટ ગુજરાત દ્વારા ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસો માટે ધોરણ ૧૦ પાસ માટે મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની ૪૧૩ જગ્યાઓ માટેની ભરતી આવી છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦-૪-ર૦૧૮ છે. www.indiapost.gov.in * ગુજરાત સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં ૧૮૦૦ જેટલા તલાટી, બિન સચિવાલય કલાર્ક, નાયબ મામલતદાર, નાયબ સેકશન ઓફીસર, પી.એસ.આઇ. એ.એસ.આઇ. વિગેરેની ભરતીઓ આવવાની પ્રબળ શકયતા જોવાઇ રહી છે. * BECIL દ્વારા ૯-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પેશન્ટ કેર મેનેજર વિગેરેની ૧૩૧ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.becil.com * સી ડેક હૈદ્રાબાદ દ્વારા પ-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોજેકટ ઓફિસર વિગેરેની ૧૩ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. cdac.in/index.aspx?id=hyd * NIPER દ્વારા પ-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સેકશન ઓફિસર વિગેરેની કુલ ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.niper.nic.in * NDTL દ્વારા ર-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વૈજ્ઞાનિક બી ની પ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. https://yas.nic.in/ * NIWE દ્વારા ર૮-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોજેકટ એન્જીનીયર વિગેરેની ૧૩ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. niwe.res.in * મેંગ્લોર રીફાઇનરી પેટ્રો. લી. (MRPL) દ્વારા ર૪-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સુપરવાઇઝર, એન્જીનીયર વિગેરેની કુલ ૧૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. mrpl.co.in. * NIMR દ્વારા ર૮-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વૈજ્ઞાનિક બી ની ૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.nimr.org.in * NBCC ઇન્ડિયા લી. દ્વારા રપ-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે જુ. એન્જીનીયર્સ, આસીસ્ટન્ટ મેનેજર વિગેરેની ૧૪પ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.nbccindia.com * IITM દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે રીસર્ચ એસોશીએટ કમ ફેલોની કુલ રર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.tropmet.res.in * અરૂણાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૬-૪-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે યુડીસી કમ એકાઉન્ટન્ટની ૯ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.appsc.gov.in * અસમ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૪-૪-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ફોરેસ્ટ રેન્જરની પ૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. * બિહાર પુલિસ દ્વારા ર૩-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ડ્રાઇવર, કોન્સ્ટેબલ, વિગેરેની કુલ ૧૬૬૯ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. csbc.bih.nic.in * દિલ્હી યુનિવર્સિટી દ્વારા ર૮-૩-ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સી. ટેકનીકલ આસીસ્ટન્ટ વિગેરેની ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.du.ac.in * JPSC દ્વારા ૮-૪-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીકયુરટની કુલ ૧૪૩ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.jpsc.gov.in. એક સર્વે પ્રમાણે ર૦૧૮ના સમગ્ર વર્ષ દરમ્યાન જોબ માર્કેટમાં સતત હલચલ જોવા મળવાની પૂરી સંભાવના છે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા મૂળભૂત તથા આધારભૂત માળખાના વિકાસ ઉપર ભાર મુકાશે. પરિણામે એરપોર્ટસ રોડ-રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના પ્રોજેકટસ ઉપર ભાર મૂકવામાં આવશે. મેન્યુ. ફેકચરીંગ ક્ષેત્રોમાં ઘણી બધી નોકરીઓ આવવાની પ્રબળ શકયતા જોવાઇ રહી છે. આ ઉપરાંત ભારતની બહાર મુખ્ય કેન્દ્ર ધરાવતી ગ્લોબલ કંપનીઓ ભારતીય તજજ્ઞોને આશરે વાર્ષિક ૧૦ લાખ રૂપિયા જેટલાં પગારથી હાયર કરશે તેવું જણાઇ રહ્યું છે. ફાયનાન્સીયલ ટેકનોલોજી (ફીનટેક) ઇન્ડસ્ટ્રીઝ પણ ભારતીય ટેલેન્ટને નોકરીઓ આપવા આતુર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રીસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે, ડીજીટલ ઇન્ડિયા સંદર્ભે, ડેટા એનાલીસીસ ક્ષેત્રમાં તથા એમેઝોન-ગોદરેજ-વિપ્રો-એકસીસ બેન્ક-આઇ.ટી.સી. વિગેરે કંપનીઓમાં પણ આકર્ષક નોકરીઓ સૌથી રાહ જોઇ રહી છે. આટઆટલી ચિકકાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના, નિવડેલું રીડીંગ મટીરીયલ તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સત્તા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરી આપની રાહ જુએ છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ. (કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતાં પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, રૂબરૂ, ફોન દ્વારા કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.) 

(11:28 am IST)

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/20-03-2018/93618

ખંભાળિયામાં 100 ખેડૂતોનું ઉપવાસ આંદોલન
 ;છ મહિના થયા છતાં મગફળીના રૂપિયા ચૂકવાયા નથી ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોનું 72 કલાક સુધી પ્રતીક ઉપવાસ કનિદૈ લાકિઅ આંદોલન   દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 100 જેટલા ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આ ખેડૂતોએ કનિદૈ લાકિઅ 72 કલાક અકિલા સુધી પ્રતીક ઉપવાસ આંદોલન કરીને માંગ કરી હતી કે તેમને મગફળીના પોષણક્ષમ ભાવ મળે.આ ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો છે કે જમીન કનિદૈ લાકિઅ માપણીમાં ભૂલોને કારણે પરેશાની ભોગવવાનો વારો આપ્યો છે             ખેડૂતોએ ખંભાળિયાના અકીલા જોધપુરમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી કનિદૈ લાકિઅ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ. ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળીના ટેકાના ભાવે ખરીદીને 6 માસ જેટલો સમય થવા છતાંય તેમના પૈસા ચૂકવાયા નથી. અનેક ખેડૂતોને કનિદૈ લાકિઅ મગફળી કેન્દ્ર પર આપવાના મેસેજ આવ્યા પરંતુ મગફળી લેવાતી નથી. એટલે હજારો ટન મગફળી યાર્ડમાં ધૂળ ખાઈ રહી છે. (11:15 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/21-03-2018/84201


લવજેહાદ સામે વાપીમાં હિન્દુ સમાજની રેલીઃ ભાગેડુ યુવતી અને યુવાન પાસેથી ૯૦ લાખની રોકડ ઝડપાઇ મુસ્લિમ યુવાનના અલગ અલગ પાસપોર્ટ મળ્યા
-લવ જેહાદના નામે હિન્દુ કનિદૈ લાકિઅ યુવતીઓને ફસાવવાના કારસ્તાન સામે હિન્દુસમાજનો વિરોધ ભુજ તા.૨૧: મુંબઇ એરપોર્ટ ઉપરથી પોલીસે વાપીની હિન્દુ પરીણીતાને દુબઇ થઇને પાકિસ્તાન કનિદૈ લાકિઅ ભગાડી જવાના અકિલા ઝડપેલા કિસ્સા બાદ વાપીના ભાનુ શાલી સમાજ અને હિન્દુ સંગઠનો ભારે રોષમાં છે થઇ રહેલા આક્ષેપો પ્રમાણે ભાનુશાલી પરિવારની પરીણીતા કનિદૈ લાકિઅ પ્રિયાને ભગાડી જવાના કેસનો આરોપી સલમાન ઉસ્માન શેખ પાસે અલગ અલગ પાસપોર્ટ અકીલા છે આ સમગ્ર લવજેહાદનો કિસ્સોએ મોટુ ષડયંત્ર હોઇ વાપીમાં કનિદૈ લાકિઅ હિન્દુસમાજ દ્વારા વિશાળ રેલી સાથે વિરોધ પ્રદર્શન કરી સમગ્ર ઘટનાની તલસ્પર્શી તસાપ કરવા માંગ કરાઇ છે. દરમ્યાન નાસી છુટનાર પરિણીતા તેના સાસરીયાના કનિદૈ લાકિઅ ઘેરથી રૂ.૯૦ લાખની રોકડ લઇ ગઇ હોવાની ફરિયાદ તેના પતિ પ્રશાંત કરસન ભાનુ શાલીએ નોંધાવી છે. પોલીસે એરપોર્ટ ઉપરથી ઝડયેલા બન્ને ભાગેદુઓની કનિદૈ લાકિઅ પુછપરછ અને તપાસ બાદ ૯૦ લાખની રોકડ કબ્જે કરી છે. આ અંગે તપાસ કરતા વાપી ડીવાયએસપી શ્રી કુબાવતે રૂપીયા ૯૦ લાખ કબ્જે કરાયા હોવાની વાતને સમર્થન કનિદૈ લાકિઅ આપ્યુ છે. (11:45 am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/21-03-2018/84244


ખેડૂતોનાં કબ્જા-માલિકીની જમીન રેકર્ડ ઉપર ન હોય તેવી ડૂબની જમીનો ખેડૂતોના નામે કરવી જોઈએઃ
 પીરઝાદા સરકારી કર્મચારીઓને મંજુર થયેલ નવી શરતની જમીનો જૂની શરતમાં કનિદૈ લાકિઅ ફેરવવી જોઈએ વાંકાનેરના ધારાસભ્યની વિધાનસભામાં રજૂઆત રાજકોટ જીલ્લામાં કોઈ પ્રકરણ પડતર નથી ગાંધીનગર, તા. ૨૧ :. રાજ્યમાં ખેડૂતોની માલિકીની કનિદૈ લાકિઅ કબ્જાવાળી અકિલા જમીનો મહેસુલ વિભાગની ભૂલના કારણે રેકર્ડ ઉપરથી નીકળી જતા આવી જમીનો ડુબની જમીનો ગણાય છે. આવી જમીનો રેકર્ડ ઉપરથી નીકળી કનિદૈ લાકિઅ જતા ખેડૂતોને લોન-સબસીડી સહિતની અનેક યોજનાઓ - લાભોથી વંચીત રહેવું પડે છે. આવી અકીલા જમીનોના વાવેતરના પાકવિમા પણ નીકળતા નથી. આ જમીનો પુનઃ કનિદૈ લાકિઅ રેકર્ડ ઉપર લેવા ખેડૂતોની માંગણીઓ લાંબા સમયથી તુમારમાં અટકેલી હોય છે તેનો તાત્કાલીક નિકાલ લાવવા ફરીયાદો ધારાસભ્યો પાસે આવતી હોય છે. સરકારી કનિદૈ લાકિઅ કર્મચારીઓને રહેણાકના પ્લોટો ફાળવવામાં આવે છે તે નવી શરતથી આપવામાં આવે છે. કર્મચારીની નિવૃતિ બાદ અન્ય વિસ્તારોમાં પણ પરિવારની સગવડતા ખાતર કનિદૈ લાકિઅ સ્થિર થવું પડતુ હોય છે. આવા સંજોગોમાં કર્મચારીને મળેલ પ્લોટ વેચાણ કરી નવી જગ્યાએ પ્લોટ ખરીદવાની જરૂર ઉભી થાય છે, પરંતુ નવી શરતના પ્લોટ કનિદૈ લાકિઅ વેચાણ લેનારને ૧૦૦ ટકા પ્રિમીયમ ભરવુ પડતુ હોવાથી પ્લોટ વેચાણમાં મુશ્કેલી પડે છે. આવા પ્લોટો સરકારે જૂની શરતમાં ફેરવી આપવા નિવૃત કર્મચારીઓ કનિદૈ લાકિઅ દ્વારા ધારાસભ્ય સમક્ષ વિનંતી કરવામાં આવી હતી. કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં યુવા વર્ગને યોગ્ય તાલીમો અપાય તો બેરોજગારીનો પ્રશ્ન હલ થાય, તે માટે યુવા વર્ગને લક્ષમાં લઇને પોતાના વિસ્તારોમાં વધુ કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ કરાય તે માટે ધારાસભ્યો દ્વારા સરકારને ભલામણ કરવામાં આવતી હોય છે. આ તમામ બાબતો અંગે વાંકાનેર-ધારાસભ્યશ્રી મહમદ જાવેદ પીરઝાદા દ્વારા વિધાનસભા ગૃહમાં પ્રશ્નો રજૂ કરાયા હતાં. શ્રી પીરઝાદાએ પ્રશ્ન રજૂ કરતા જણાવ્યું કે મોરબી અને રાજકોટ જીલ્લામાં ખેડૂતોના કબ્જા-માલીકી વાળી ખેતીની જમીનો રેકર્ડ ઉપર ન હોવાના ડુબના કેટલા પ્રકરણો જીલ્લા અને રાજયકક્ષાએ અનિર્ણિત છે. આ પ્રકારણો કયારથી પડતર છે. પડતર રહેવાના કારણો શા છે અને કેટલા સમયમાં નિકાસ કરવામાં આવશે. શ્રી પીરઝાદાના પ્રશ્નનો લેખીત ઉતર આપતા મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું કે મોરબી જીલ્લાના ર પ્રકરણો જુલાઇ-ર૦૧૭ થી અનિર્ણિત છે તે અપૂરતા રેકર્ડ, સ્થાનિક ખરાઇ કરવાની બાકી હોવાથી પડતર છે. બન્ની ત્વરાએ નિકાલ કરવામાં આવશે રાજકોટ જીલ્લામાં કોઇ પ્રકરણ પડતર નથી. શ્રી પીરઝાદાએ કર્મચારીઓના રહેણાંકના પ્લોટોનો પ્રશ્ન રજૂ કરતા જણાવ્યું કે મોરબી અને રાજકોટ જીલ્લાના કર્મચારીઓને ફાળવવામાં આવેલ રહેણાંકના પ્લોટોને નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાની કેટલી અરજીઓ પડતર છે. આ અરજીઓ કયારથી પડતર અને પડતર રહેવાના કારણો શા છે અને કેટલા સમયમાં નિકાલ કરવામાં આવશે ? આ પ્રશ્નનો લેખીત ઉતર આપતા મહેસુલમંત્રીશ્રીએ જણાવ્યું કે મોરબી જીલ્લામાં કોઇ અરજી પડતર નથી રાજકોટ જીલ્લામાં ર૬ અરજી પડતર છે. ર૦૧૭થી રપ અરજી અને ર૦૧૮થી ૧ અરજી પડતર છે. આ અરજીઓ શરતભંગ તથા અન્ય મુદાઓ પૂરતો ચકાસણી બાકી હોવાથી પડતર છે. ચકાસણી પૂર્ણ થયે નિકાલ કરવામાં આવશે. શ્રી પીરઝાદાએ કૌશલ્ય વર્ધન કેન્દ્રો અંગેનો પ્રશ્ન રજૂ કરતા જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં મોરબી અને રાજકોટ જીલ્લામાં કેટલા કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા, કેટલા તાલીમાર્થીઓને કઇ રોજગારલક્ષી તાલીમો આપવામાં આવી અને કેટલા કેન્દ્રોમાં તાલીમો આપવામાં આવી રહી છે. શ્રી પીરઝાદાના પ્રશ્નનો લેખીત ઉતર આપતા શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજકોટ ખાતે ૧-કૌશલ્ય વર્ધન કેન્દ્ર રોજગાર અને તાલીમ ખાતા દ્વારા શરૂ કરવામા આવ્યું છે. આ કેન્દ્રમાં મોરબી જીલ્લાના શિવણ ગ્રુપમાં ૧૦૬પ, બ્યુટી પાર્લરમાં ૬૮૭ અને કોમ્પ્યુટર ગ્રુપમાં ૧૧રર મળી કુલ-ર૮૭૪ તાલીમાર્થીઓને તાલીમો આપવામાં આવી જયારે રાજકોટ જીલ્લાના શિવણ ગ્રુપમાં ૭પ૯, બ્યુટી પાલર-પ૧૬, કોમ્પ્યુટર ગ્રુપ-૯૧ર અને સ્પોકન ઇંગ્લીશ ગ્રુપમાં ૩૬૦ મળી કુલ રપ૪૭ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી. તેમજ મોરબી જીલ્લામાં ૮ અને રાજકોટ જીલ્લામાં ૧૩ કેન્દ્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે તેવું ધારાસભ્ય વાંકાનેરના અંગત મદદનીશ ભીમજી વડોરની અખબારીમાં જણાવાયું હતું. (11:44 am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/21-03-2018/84242


અમદાવાદના બિલ્ડરોના કરોડોના હવાલાની વિગતો મળીઃ
 તપાસમાં ઇડી ઝંપલાવશે ચાર બિલ્ડર ગ્રુપની કરચોરીનો આંકડો ૫૦૦ કરોડથી વધી ગયોઃ હવાલા માટે એક વચેટીઓ અને એક ચાર્ટર્ડ કનિદૈ લાકિઅ એકાઉન્ટન્ટ પણ આઇડેન્ટીફાઇ થયા તેમની તપાસ ચાલુ રાજકોટ તા. ૨૧ : આયકર વિભાગની ટીમે છેલ્લા એક મહિનામાં અમદાવાદના મારૂતિનંદન ડેવલપર, કનિદૈ લાકિઅ સત્યમ ડેવલપર્સ, અકિલા સાંઘાણી ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્ડિયા પ્રા.લી. તથા શાલીગ્રામ બિલ્ડકોન પર દરોડા પાડીને રૂપિયા ૫૦૦ કરોડની કરચોરી શોધી કાઢી કનિદૈ લાકિઅ છે. હવે તપાસ દરમિયાન સત્યમ ડેવલપર્સ, સાંઘાણી ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્ડિયા પ્રા.લી. અકીલા તથા શાલીગ્રામ બિલ્ડકોનના ફોરેન એકાઉન્ટસ મળી આવ્યા હતા. કનિદૈ લાકિઅ સાથે સાથે કરોડો રૂપિયાની વિદેશમાં હવાલા પડાયા હોવાની વિગતો સામ આવતાં આ તપાસમાં હવે ચ્ઝ્રદ્ગક ટીમ પણ જોડાશે. સાથે સાથે વિદેશમાં હવાલા કનિદૈ લાકિઅ પાડવામાં મદદરૂપ બનનાર એક વચેટીયાને અને બોગસ કંપનીઓ બનાવી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની કામગીરી કરનાર એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ ડિપાર્ટમેન્ટે કનિદૈ લાકિઅ આઇડેન્ટીફાઇ કરી લીધો છે. હવે તેમની તપાસ ચાલી રહી છે. અંતિમ તબક્કામાં ચાલી રહેલી તપાસ બાદ આ ગૃપ સાથે સંકળાયેલા ગ્રૂપ અને લોકોના આર્થિક કનિદૈ લાકિઅ વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવશે. ઇનકમ ટેકસ આક્રમકતાથી દરોડા અને સર્ચની કામગીરી કરી રહ્યું છે. રાજયભરમાં મોટા ઓપરેશન ચાલી રહ્યા છે. ત્યારે કનિદૈ લાકિઅ જ છેલ્લા મહિના દરમિયાન અમદાવાદના ચાર મોટા બિલ્ડર ગ્રૂપની ઓફીસો સહિતની સંખ્યાબંધ પ્રિમાઇસીસમાં આયકર વિભાગે દરોડા પાડીને કરચોરીની વિગતો. ડિઝિટલ ડેટા. દસ્તાવેજો, રોકડ અને ઝવેરાત કબજે લીધા છે. એક જ માલિકો પરંતુ જુદા જુદા નામે ધંધો કરતા સત્યમ ડેવલપર્સ, સાંઘાણી ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્ડિયા પ્રા.લી. તથા શાલીગ્રામ બિલ્ડકોન ગ્રૂપમાં સર્ચ દરમિયાન તેમના કરોડો રૂપિયાના વિદેશોમાં હવાલા પડાયા હોવાનું બહાર આવ્યું છે. આ હવાલા એક ચોક્કસ વ્યકિત દ્વારા જ પાડવામાં આવતા હતા. જેની ઓળખ થઇ જતાં તેની ઓફિસમાં હાલ ડિપાર્ટમેન્ટ સર્ચ કરી રહ્યું હોવાનું પ્રસિધ્ધ થયું છે. આ ઉપરાંત અમદાવાદના એક નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આ ગ્રૂપની અમદાવાદ અને કોલકત્તામાં બોગસ કંપનીઓ બનાવડાવી હતી. જયારે નોટબંધી બાદ કરોડો રૂપિયા કોલકત્તાની બોગસ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તેવી પુરતી વિગતો મળી આવી છે જેને કારણે તેની ઓફિસમાં પણ આયકર વિભાગના અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે. સર્ચ દરમિયાના ઘણી ચોંકાવનારી વિગતો પણ સામે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. (૨૧.૧૬) (11:46 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/21-03-2018/73378


રાજ્યમાં સરકારી અને ખાનગી આઇટીઆઇમાં 23 હજારથી વધુ બેઠકો ખાલી
 -રાજ્યમાં 220 સરકારી અને 217 ખાનગી આઈટીઆઈ સંસ્થાઓ કાર્યરત :ખાલી બેઠકનો મુદ્દો વિધાનસભામાં કનિદૈ લાકિઅ ગાજ્યો   ગાંધીનગર ;રાજ્યમાં સરકારી અને ખાનગી આઇટીઆઇમાં ખાલી બેઠકનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગાજ્યો હતો જેમાં આઇટીઆઇમાં અનેક જગ્યાઓ ખાલી કનિદૈ લાકિઅ હોવાના આંકડાઓ અકિલા બહાર આવ્યા હતા જે મુજબ રાજ્યમાં કુલ 220 સરકારી અને 217 ખાનગી આઇટીઆઇ સંસ્થાઓ છે. જે પૈકી સરકારી આઇટીઆઇમાં 13 હજાર 469 કનિદૈ લાકિઅ બેઠકો ખાલી રહી છે જ્યારે ખાનગી આઇટીઆઇમાં 10 હજાર 467 બેઠકો ખાલી રહી છે.     અકીલા ખાનગી આઇટીઆઇમાં 8 હજાર 701 બેઠકો ભરાઇ હતી. ખાનગી આઇટીઆઇ કનિદૈ લાકિઅ કરતા સરકારી આઇટીઆઇમાં વધુ બેઠકો ખાલી રહી હતી. જોકે ખાનગી આઇટીઆઇમાં પણ 60 ટકાથી વધુ બેઠકો ખાલી રહે છે. તેમ છતાં સરકાર નવી ખાનગી સંસ્થાઓને કનિદૈ લાકિઅ દર વર્ષે મંજૂરી આપે છે. (11:01 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/21-03-2018/73370

અમારી એક ઇંચ પણ જમીન નહિ આપીએ :દુશ્મનો સામે ખૂની સંઘર્ષ માટે તૈયાર
 :શી જિનપિંગની ચેતવણી ચીનને તાઈવાન અને હોંગકોંગના દેશથી અલગ થવાનો સતાવતો ડર ચીનના કનિદૈ લાકિઅ રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે અમે પોતાની એક ઈંચ જમીન નહિ આપીએ અને ચીન પોતાના દુશ્મનોની સાથે ખૂની સંધર્ષ માટે તૈયાર છે.    ચીનની કનિદૈ લાકિઅ સંસદ નેશનલ પીપ્યુલ્સ અકિલા કોંગ્રેસના વાર્ષિક સત્રમાં સંબોધતા જિંગપિંગે કહ્યું, 'અમે અમારી જમીનનો એક ઈંચ ટુકડો પણ કોઈને પણ નહીં આપીએ અને કનિદૈ લાકિઅ ચીન પાસેથી કોઈલઇ શકતું પણ નથી   એવું મનાય રહયું છે કે ચીનને તાઈવાન અને હોંગકોંગના અકીલા દેશથી અલગ થવાનો ડર છે. તાઈવાન સ્વશાસિત દ્વીપ છે, કનિદૈ લાકિઅ જેના પર બેઈંજિંગ પોતાનો દાવો કરે છે અને ભવિષ્યમાં આને ચીન સાથે મેળવવાની આશા કરે છે. પૂર્વ બ્રિટીશ કોલોની અને હવે ચીનના એક વિશેષ પ્રશાસનિક કનિદૈ લાકિઅ ક્ષેત્ર હોંગકોંગમાં લોકો  વધતી દખલથી હેરાન છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/21-03-2018/127013


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ
(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો
વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 27 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application







1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/