સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 9 December 2017

LIVE :- કયાં કેટલું મતદાન? - Gujarat Election LIVE ગોલમાલ! વોટ કોઈને પણ આપો પણ મળશે તો ભાજપને જ? - EVMમા 'ગરબડ'...પંજાનું બટન દબાવ્યું તો કમળમાં પણ થઈ લાઈટ !! - સંખ્યાબંધ ઈવીએમ EMV મશીનોમાં ખામી સર્જાઈ - મતદાન મથકોની આસપાસ આચારસંહિતાનો ભંગઃ ભાજપની ઝંડી-બેનરો ઉતરાવતુ કોંગ્રેસઃ રકઝક-માથાકુટ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

EVMમા 'ગરબડ'...પંજાનું બટન દબાવ્યું તો કમળમાં પણ થઈ લાઈટ !!
કેટલાક બુથો પણ એક જ વાઈફાઈ નંબર સાથે જોડાયેલા હોવાનો કોંગ્રેસનો સણસણતો આક્ષેપઃ ચૂંટણી તંત્ર દ્વારા સત્વરે તટસ્થ તપાસ કરી જ્યાં જ્યાં ખામીયુકત મશીનો છે ત્યાં ફેરમતદાન કરાવવા માંગણી
EVMમા  'ગરબડ'...પંજાનું બટન દબાવ્યું તો કમળમાં પણ થઈ લાઈટ !!

   રાજકોટ, તા. ૯ :. અહીંયા વિધાનસભાની ચૂંટણીમાં સવારથી જ મોટાભાગે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની ટકાવારી આગળ ધપી રહી છે તેવામાં કાલાવડ રોડ પર રવિ ટાવર, રાજાપાર્ક પાસે ઈવીએમમાં ગરબડ હોવાનો મામલો પ્રકાશમાં આવતાની સાથે જ રાજકીય વર્તુળમાં દોડધામ સાથે હલચલ મચી જવા પામી છે... જેમાં એક મતદારે પંજાનું બટન દબાવ્યું તો સાથે સાથે કમળમાં પણ લાઈટ દેખાતા તે આશ્ચર્યચકિત થઈ ચોંકી ઉઠયો હતો. કોંગ્રેસે તુરંત મુદ્દાને ગંભીર ગણી પોતે અગાઉથી જ ઈવીએમમાં ગોટાળા હોવાની કરેલી ફરીયાદો સાચી ઠરી હોવાના સૂર ઉઠાવ્યા છે.
   આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ ઉપર વોર્ડ નં. ૧૦ ખાતે રાજાપાર્ક પાસે રવિ ટાવરમાં મતદાન કરવા ગયેલા એક મતદારે કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનિલભાઈના નિશાન પંજા ઉપર બટન દબાવ્યુ તો તે ચોંકી ઉઠયા હતા... કેમ કે મતદાતા જ્યારે મત આપે ત્યારે એ નિશાન ઉપર જ લાઈટ થતી હોય છે પરંતુ આ આશ્ચર્યચકિત કિસ્સામાં પંજાની સાથે સાથે કમળમાં પણ લાઈટ દેખાતા ગરબડ હોવાની શંકા ઉપજતા તુરંત મોબાઈલમાંથી ફોટો પાડી લીધો હતો.
   આ અંગેની જાણ કોંગી વર્તુળમાં થતા તાબડતોબ મામલાને ગંભીર ગણાવી ૧૫૩ નંબરના બુથમાં ઈવીએમમાં થયેલી ગરબડ મામલે સંબંધીત તંત્ર સમક્ષ લેખીત રજૂઆત કરી સત્વરે યોગ્ય કરવાની માંગણી ઉચ્ચારાઈ છે.
   દરમિયાન પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યુ હતુ કે, ૬૯ વિધાનસભાના અલગ અલગ મતદાન મથકોના લગભગ (વોર્ડ નં. ૧, બુથ નં. ૧ થી ૯, ૨૦ થી ૨૪, વોર્ડ નં. ૯, બુથ નં. ૬૮ થી ૭૪, ૮૪ થી ૮૮ તેમજ ૬૯ મત વિસ્તારમાં આવતી મહત્તમ જગ્યા) ઉપર વાઈફાઈ પણ ડાયરેકટ કનેકટ થાય છે. અલગ અલગ જગ્યાએ વાઈફાઈમાં યુઝર નેમની સીરીઝ એક જ સરખી આવતી હોવાથી પાસવર્ડ સુરક્ષિત નથી તો આ મામલે સત્વરે તટસ્થ તપાસ કરી જ્યાં જ્યાં ખામીયુકત મશીનો મુકાયા છે ત્યાં ત્યાં ચેક કરી રીવોટીંગ કરાવવું જરૃરી છે. પત્રકાર પરિષદમાં જીતુભાઈ ભટ્ટ, જયંતીભાઈ કાલરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
   આ મામલે કોંગ્રેસ દ્વારા ઓબ્ઝર્વર અશ્વિનીકુમાર તથા પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ હોવાનંુ જાણવા મળે છે.

Source :- http://www.akilanews.com/09122017/main-news/1512819212-119454

કયાં કેટલું મતદાન?

રાજકોટ શહેર - જીલ્લાની ૮ બેઠકો ઉપર : ૪ વાગ્યા સુધીમાં ૬૦% મતદાનઃ ૬૩% પુરૂષો તથા ૫૭% મહિલાઓએ ફરજ નિભાવી : કલેકટરની સત્તાવાર જાહેરાત

રાજકોટ-૬૮ - ૫૯.૨૮%, રાજકોટ-૬૯ - ૬૦.૬૨%, રાજકોટ-૭૦ - ૫૭.૩૭%, રાજકોટ-૭૧- ૫૮.૯૮%, જસદણ - ૬૭.૮૦%, ગોંડલ - ૫૮.૭૯%, જેતપુર - ૫૫.૨૬%, ધોરાજી - ૫૫.૨૬%

Source :- http://www.akilanews.com/09122017/main-news/1512819536-119455

પોરબંદર જિલ્લામાં ર સ્થળે મતદાનના પ્રારંભે ઇવીએમ મશીન બંધ પડી ગયા

પોરબંદર તા. ૯ :.. પોરબંદરના મોઢવાડા અને કુતીયાણાના જમરા ગામે આજે મતદાનના પ્રારંભે ઇવીએમ મશીન બંધ પડી જતાં મતદાનમાં વિધ્ન આવ્યું હતું.
      ઇવીએમ મશીન બંધની જાણ ચૂંટણી અધિકારીને કરતા નવા ઇવીએમ મુકાને મતદાન ફરી ચાલુ કરાવ્યું હતું.
Source :- http://www.akilanews.com/09122017/saurashtra-news/1512800033-78456

કચ્છમાં સંખ્યાબંધ ઈવીએમ મશીનોમાં ખામી સર્જાઈઃ પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાનો આક્ષેપ

ભુજ : રાજયના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાએ આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન આજે અનેક ઈવીએમ મશીનોમાં ફોલ્ટ જોવા મળ્યા છે, આ ઉપરાંત કન્ટ્રોલ યુનિટ અને વીવીપેટમાં પણ ખામી સર્જાઈ છે, જેથી તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. કચ્છના માંડવીમાં સૌથી ઉંચુ અને ગાંધીધામમાં સૌથી નીચુ મતદાન થયાનું જાણવા મળ્યુ છે.
Source :- http://www.akilanews.com/09122017/saurashtra-news/1512821825-78474

આટકોટ કૈલાસનગરની શાળામાં થોડીવાર ઇવીએમ મશીનમાં ફોલ્ટ સર્જાયો
આટકોટ તા.૯ : આજે સવારથી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મતદાન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે જસદણ તાલુકાના આટકોટમાં કૈલાસનગર વિસ્તારમાં આવેલ સ્કુલમાં બુથ નં.૬માં ઇવીએમ મશીન ખરાબ થઇ જતા મતદાન અટકાવી દેવાની ફરજ પડી હતી.
   મશીનમાં ફોલ્ટ સર્જાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જો કે થોડીવાર બાદ આ ઇવીએમ મશીન ચાલુ થઇ જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
Source :- http://www.akilanews.com/09122017/saurashtra-news/1512792315-78430

મતદાન મથકોની આસપાસ આચારસંહિતાનો ભંગઃ ભાજપની ઝંડી-બેનરો ઉતરાવતુ કોંગ્રેસઃ રકઝક-માથાકુટ
પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા-અઝીઝ ઇબ્રાહીમ-ચંદ્રેશ રાઠોડ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ
રાજકોટ તા.૯ : આજે વિધાનસભાની ચૂંટણીના મતદાનનાં દિવસો પણ મતદાન મથકોના પ્રતિબંધિત ક્ષેત્રમાં ભાજપની ઝંડીઓ-બેનરો લાગ્યા હોઇ આ બાબતે કોંગ્રેસના પ્રવકતા ત્થા આગેવાનોએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી આ બેનરો-ઝંડીઓ ઉતરાવ્યા હતા.
   આ અંગે રાજકોટ શહેરમાં કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા, અઝીઝભાઇ ઇબ્રાહીમની સંયુકત યાદી મુજબ રાજકોટમાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો હતો. ઠેર-ઠેર ૧૦૦ અને ર૦૦ મીટરના બુથની નજીકમાં ભાજપની ઝંડીઓ-બેનર્સ-હોર્ડીંગ સામે જવાબદાર અધિકારીઓને સાથે રકઝક-માથાકુટ કરી અને તાકીદ કરતા અંતે ત્રણેક કલાક બાદ ફરીયાદનું નિવારણ થયુ હતું.
   રાજકોટ શહેર કોંગ્રેસની આચારસંહિતા કમિટિને આજે મળેલી ફરીયાદોમાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરના નિયમનો ભંગ થતો હતો. જેમાં વિધાનસભા-૭૦ માં બુથની નજીકમાં ૧૦૦ મીટરમાં લક્ષ્મીવાડી મેઈન રોડ પાયલ એપાર્ટમેન્ટસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવાર ગોવિંદભાઈ પટેલના ૩૦ થી ૩૫ ફુટના હોર્ડીંગ કમળના પ્રતિક સાથેના એપાર્ટમેન્ટમાં લાગેલા હતા. જેની ફરીયાદ સવારે ૭.૩૦ કલાકે કરવામાં આવી અંતે ત્રણ કલાક બાદ ફરીયાદનું નિરાકરણ થયું. મીલપરા મેઈન રોડ ૧૦૦ મીટરમાં ભાજપના ૩૦ થી ૪૦ ઝંડીઓ આદર્શ મંડપ દિપક ઈલેકટ્રોનિકસ ફરસાણની દુકાનો પર બોલબોલા ઓફિસની આજુબાજુની દુકાનો પર કમળના પ્રતિક સાથેની થોકબંધ ઝંડીઓ હોય કંટ્રોલરૂમ પોલીસમાં ફરીયાદ કરતા ત્રણ કલાકે ઝંડીઓ નહિ ઉતારતા શહેર કોંગ્રેસે કંટ્રોલમાંથી રૂરૂ જઈ અને ઉગ્ર ભાષામાં રજુઆતોના અંતે ફરજીયાત ઝંડીઓ ઉતારવાની ફરજ પડી હતી. કોઠારીયા નાકા કિશોરસિંહજી શાળાની દુકાનો પર પણ ઝંડીઓ હતી. મજુર કલ્યાણ કેન્દ્ર કોઠારીયા કોલોનીમાં બુથોની આસપાસ સામે જ કોલોનીના કવાર્ટરો ૧૬૭, ૧૬૮ સહિતના કવાર્ટરોમાં ઝંડીઓ ૩૦ થી ૪૦ લાગેલી હોય ઉતરાવી હતી ત્યાં ભાજપના કાર્યકરો દ્વારા સીનીયર સીટીજન્સોની લાઇનમાં યુવાનોને વચ્ચે ઘુસાડી દેવાતા હોબાળો થયો હતો.
   સોરઠીયાવાડીમાં ટુડે આઇસ્ક્રીમ, ડીલકસ પાન પર ૪૦ ફુટના હોર્ડીંગ્સ બોર્ડ ફોટાવાળા મતદાન મથક નજીક ઉતરાવાયા હતા. આજ રીતે વિધાનસભા-૬૯-૬૮માં આ પ્રકારની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.
   કંટ્રોલરૂમમાં ગજેન્દ્રસિંહ ઝાલા, અઝીઝભાઇ ઇબ્રાહીમ, ચંદ્રેશ રાઠોડ, નંદલાલ જોષી, સરલાબેન પાટડીયા, જયોતિબેન માઢક, નીતિન વાઢેરે સેવાઓ આપી હતી.(૩-૧૬)

Source :-  http://www.akilanews.com/09122017/rajkot-news/1512816202-88475

ગોલમાલ! વોટ કોઈને પણ આપો પણ મળશે તો ભાજપને જ? 

- રાજકોટમાં EVM બતાવે છે બે લાઈટ અમદાવાદ, તા. 9 ડિસેમ્બર 2017,શનિવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં ગરબડી થયા હોવાના આરોપો લગાવાઈ રહ્યા છે અને બુથ પરથી મતદાન મથકના વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે ત્યારે રાજકોટમાં ઈવીએમ મશીનમાં કોંગ્રેસને વોટ અપાતો હોવા છતા ભાજપાના ઉમેદવાર સામે પણ રેડ લાઈટ થતી હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. રાજકોટમાં મતદાન દરમિયાન કેટલાક મતદાન મથકો પર નમો વાઇફાઇ કનેક્ટ થતા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. પરંતુ આ અંગે ચૂંટણી પંચની ધ્યાનમાં આવ્યું નથી. કોંગ્રેસના આક્ષેપથી અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે. રાજકોટ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઇવીએમમાં ઇન્દ્રનીલનું બટન દબાવો તો સાથે રૂપાણીના બટન અને અન્ય એકના બટન પર લાઇટ થાય છે. આ અંગે ઓબ્ઝર્વર અશ્વિનીકુમારને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

Source :-  http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/rajkot-evm-had-cast-vot-for-bjp-and-congress-too-gujarat-election

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App










 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




















Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment