સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 18 December 2017

Gujarat Election Live Results 2017 - ગુજરાત ચુંટણી નુ લાઈવ રીજલ્ટ જોવા અહી ક્લીક કરો. - નોટબંધી GST બાદ હવે ઇ-બિલથી વેપારીઓમાં નારાજગી - જમીન પર નહીં, સોશિયલ મીડિયા પર વધુ લડાયું ચૂંટણી યુધ્ધ - ગુજરાત ચૂંટણી પરિણામ - Live : હિમાચલ પ્રદેશમાં ચુંટણી નુ લાઈવ રીજલ્ટ જોવા અહી ક્લીક કરો. - પાટીદાર મતો ચૂંટણીનું બેરોમીટર કોનું વહાણ તારશે, કોનું ડૂબાડશે -અનામતને ટેકો કે પછી,હાર્દિક પટેલની અવગણના

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Gujarat Election Live Results 2017 - Live : હિમાચલ પ્રદેશમ - ગુજરાત ચુંટણી નુ લાઈવ રીજલ્ટ જોવા અહી ક્લીક કરો.

Divya Bhaskar Live Click Here :- https://www.divyabhaskar.co.in/gujarat-election/

Source :- https://www.divyabhaskar.co.in/gujarat-election/



Source :- http://www.akilanews.com/#


નોટબંધી GST બાદ હવે ઇ-બિલથી વેપારીઓમાં નારાજગી

હજુ GST પોર્ટલ બરોબર ચાલતું નથી ત્યારે ઇ-વે બિલનો વિરોધ કરવા વેપારીઓ સજ્જ


અમદાવાદ તા. ૧૮ : નોટબંધી અને GSTના મારથી હજુ વેપારીઓને કળ વળી નથી. ત્યારે જ સરકારે ઇ-વે બિલને મંજૂરીની મહોર મારી લીધી છે. વર્ષ ૨૦૧૮ની શરૂઆતથી જ ઇ-વે બિલ ટ્રાયલના ધોરણે શરૂ કરી દેવાશે. હાલ માલની એક રાજયમાંથી બીજા રાજયમાં હેરફેર કરવાની હોય તો જ ઇ-વે બિલ જનરેટ કરાશે પરંતુ આગામી દિવસોમાં એક જ રાજયના જુદા જુદા સ્થળે પણ માલ લઇ જવા- લાવવા માટે પણ ઇ-વે બિલ જનરેટ કરવું ફરજિયાત બનશે. ઇ-વે બિલ પણ કોઇ તૈયારી વગર જ કાર્યરત કરી દેવામાં આવી રહી હોવાથી વેપારીઓ તેનો વિરોધ કરવાના મુડમાં છે.
વેપારીઓ જણાવી રહ્યા છે કે GSTના અમલને પાંચ મહિના થયા છતાં હજુ GST પોર્ટલ યોગ્ય રીતે કાર્યરત નથી. જયારે પણ વેપારીઓ GST રિટર્ન ભરવા માટે બેસે ત્યારે પોર્ટલ ઠપ હોય અથવા સ્લો ચાલતું હોય છે. હવે કોઇ પણ માલ રવાના કરતાં પહેલા તેનું ઓનલાઇન ઇ-વે બિલ જનરેટ કરવું પડશે. જો ઇ-વે બિલ જનરેટ જ નહિ થાય તો જે તે માલની નિયત સમયે ડિલિવરી કરવી મુશ્કેલ થઇ પડશે. આ ઉપરાંત વેપારીઓ દ્વારા ઇ-વે બિલનો અમલ શરૂ કરતાં પહેલા સરકાર તેની પૂરતી તૈયારી કરી લે તે માટે રજૂઆત કરી રહ્યા છે. જો ઇ-વે બિલમાં પણ GSTના માફક ધાંધિયા રહેશે તો વેપારીઓ દ્વારા તેનો ચોક્કસ વિરોધ કરાશે. GST સલાહકાર રાજેશ તારપરાના જણાવ્યા મુજબ ઇ-વે બિલથી માલની ડિલિવરી કયાં અને કેવી રીતે થઇ રહી છે? તેની ચોક્કસ નોંધ રહેશે પરંતુ સરકાર પૂરતી તૈયારી કરીને તેનો અમલ શરૂ કરે તે જરૂરી છે.(૨૧.૭)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/18-12-2017/120012

જમીન પર નહીં, સોશિયલ મીડિયા પર વધુ લડાયું ચૂંટણી યુધ્ધ

ભાજપે ૪૫,૦૦૦ વોટ્સએપ ગ્રુપ બનાવેલાઃ હાર્દિકે પણ કાંટાની ટક્કર આપી


નવી દિલ્હી તા. ૧૮ : આજે ગુજરાતની વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. રાજયમાં આ વખતે થયેલી ચૂંટણી ખાસ્સી દિલચસ્પ રહી અને તેની ચર્ચા આખી દુનિયામાં થઈ. જોકે, સૌથી ખાસ વાત એ રહી કે ચૂંટણીનો જંગ જેટલો જમીન પર લડાયો તેના કરતા પણ વધારે સોશિયલ મીડિયા પર લડવામાં આવ્યો. વિકાસ ગાંડો થયો છેથી લઈને હાર્દિકની કથિત વીડિયો કિલપ અને નેતાઓના નિવેદનોની મજાક જેવા ટોપિક પર સોશિયલ મીડિયા ધમધમતું રહ્યું.
ભાજપે આ વખતે એકેએક મતદાર સુધી પહોંચવા માટે ૪૫,૦૦૦ વ્હોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યા હતા, તો કોંગ્રેસે સોશિયલ મીડિયા પર રેગ્યુલર કન્ટેન્ટ મોકલવા માટે પોતાના કાર્યકર્તાઓનો સહારો લીધો હતો અને એ બતાવવાની કોશીશ કરી હતી કે કઈ રીતે ભાજપના રાજમાં ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે.
હાર્દિક પટેલની સોશિયલ મીડિયા ટીમમાં ૭૦૦ જેટલા યુવકોની ફૌજ છે. હાર્દિકની દરેક ગતિવિધિ, નિવેદનો તેમજ ભાષણોનું સોશિયલ મીડિયા પર લાઈવ વેબકાસ્ટ થાય તેનું આ ટીમ ખાસ ધ્યાન રાખે છે. આ વખતે ફેસબુક પર હાર્દિકે બીજેપી ગુજરાત પેજને પણ કાંટાની ટક્કર આપી હતી. હાર્દિકના ફેસબુક પેજને મળતો રિસ્પોન્સ પણ અકલ્પનિય હતો.
સોશિયલ મીડિયા પર 'વિકાસ ગાંડો થયો છે' કેમ્પેઈન ત્યારે શરુ થયું જયારે એક યુવકે પોતાના વિસ્તારમાં એક ટ્રકને ડિવાઈડર સાથે અથડાતા જોયો અને અચાનક જ આ જુમલો તેના દિમાગમાં આવ્યો, અને તેણે તેને ફેસબુક પર પોસ્ટ કરી દીધો. આ હેશટેગ ફેસબુક, ટ્વીટર અને વ્હોટ્સએપ પર જોતજોતામાં જ વાયરલ થઈ ગયું અને કોંગ્રેસે તેને પકડી લીધું.
વિકાસ ગાંડો થયો છેના મેસેજે ભાજપની ઊંઘ ઉડાવી દીધી હતી. પક્ષે શરુઆતમાં તો તેની સામે આંખ આડા કાન કર્યા, પરંતુ એક સમય એવો આવ્યો જયારે ખુદ વિજય રુપાણીએ તેનો જવાબ આપવો પડ્યો. જોકે, તેમાં પણ કાચું કપાઈ ગયું. આખરે ભાજપે તત્કાળ તેનો જવાબ આપતા હું છું વિકાસનો નારો આપ્યો, અને એ બતાવવાની કોશીશ કરી કે ગુજરાતમાં થયેલા વિકાસ પ્રત્યે લોકોને ગર્વ છે, અને તેન મજાક ઉડાવવી સોશિયલ મીડિયા પર શરમજનક મામલો છે.
ગુજરાતમાં ઈન્ટરનેટ એકસેસ કરનારા લોકોની સંખ્યા એક કરોડની આસપાસ છે. જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેએ સોશિયલ મીડિયાને ખાસ્સું ગંભીરતાથી લીધું. ભાજપના વિદેશ મામલાના પ્રમુખ વિજય ચૌથાઈવાલેએ જણાવ્યું હતું કે ગુજરાત ચૂંટણીમાં પક્ષે વ્હોટ્સએપ અને ફેસબુક પર ખાસ ફોકસ કર્યું હતું.
ચૌથાઈવાલે હાલ ગુજરાતમાં પક્ષના સોશિયલ મીડિયા કેમ્પેનના પ્રભારી છે. તેમણે જણાવ્યું કે, બે મહિના પહેલા ભાજપના બે લાખ ફોલોઅર્સ હતા, પરંતુ બે મહિનામાં તે વધી ૨૫ લાખ થઈ ગયા, જયારે કોંગ્રેસના ફોલોઅર્સની સંખ્યા વધીને ૩ લાખ જ થઈ.
ચૌથાઈવાલેએ જણાવ્યું કે, પક્ષે આ વખતે જે નવી વસ્તુ કરી તે એવા વીડિયો દ્વારા લોકોને અનુરોધ કરવાની હતી કે સરકારે કઈ રીતે તેમને ફાયદો પહોંચાડ્યો છે. તેમણે જણાવ્યું કે તેને જોરદાર રિસ્પોન્સ મળ્યો. આ ઉપરાંત ભાજપના તમામ મેસેજ પણ રુપાણી, મોદી અને અમિત શાહના ભાષણો પર બનાવાયેલા વીડિયો પર આધારિત હતા.(૨૧.૫)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/18-12-2017/120006

પાટીદાર મતો ચૂંટણીનું બેરોમીટર કોનું વહાણ તારશે, કોનું ડૂબાડશે -અનામતને ટેકો કે પછી,હાર્દિક પટેલની અવગણના 
અમદાવાદ, તા.17 ડિસેમ્બર 2017,રવિવાર ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૧૭માં સૌ કોઇની નજર પાટીદાર મતદારોના રાજકીય વલણ પર મંડાઇ છે. પાટીદાર મતદારો કોના પડખે રહેશે તે આજે લોકોની ચર્ચાનો વિષય બન્યો છે.પાટીદારો અનામતને ટેકો આપશે કે પછી,યુવા આંદોલનકારી હાર્દિક પટેલની ધરાર અવગણના કરશે. પાટીદાર મતદારો આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મેઇન ઓફ ધ ઇલેક્શન બની રહેશે. અનામતની માંગ સાથે ભાજપ સાથે પાટીદારોએ બાથ ભીડી છે. આ જ મુદ્દે યુવા અને વડિલ પાટીદારોમાં મતમતાંતર સર્જાયા છે. યુવા પાટીદારો અડગ વલણ સાથે ભાજપને મતના માધ્યમથી રાજકીય સબક શિખવાડવાના મૂડમાં છે તો,વૃધ્ધ,બિઝનેસમેન પાટીદારો ભાજપના ચુસ્ત સમર્થકો છે. ગુજરાતમાં ૧૩.૮ ટકા પાટીદારોને રિઝવવા ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે.બન્ને પક્ષોએ ૪૦-૪૦ પાટીદાર ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. બીજી તરફ,હાર્દિક પટેલ છેક છેલ્લી ઘડી સુધી ભાજપવિરોધી પ્રચાર કરીને કોંગ્રેસને મદદ કરી છે. હાર્દિક પટેલની જાહેરસભામાં હજારો-લાખોની ભીડ એકત્ર થઇ રહી હતી તે જોતાં જો તે ભીડ મતમાં પરિવર્તિત થાય તો કોંગ્રેસને દેખીતો લાભ થઇ શકે છ. પણ જો રાજકીય લાભ ન થાય તો,પાટીદારોએ હાર્દિક પટેલની અવગણના કરીને નરેન્દ્ર મોદીના ચહેરાને જોઇ ભાજપને મત આપ્યો છે તેવુ માનવુ રહ્યું તેમ રાજકીય પંડિતો માની રહ્યાં છે. ખુદ પાટીદારો માની રહ્યાં છેકે, જો ભાજપ જીતશે તો,ફરી અનામતનુ ભૂત ધુણશે અને હાર્દિક પટેલ વધુ જોરથી બહાર આવશે. જો પાટીદારોએ અનામતના મુદ્દે મત આપ્યા હશે તો,વિધાનસભાની ચૂંટણીમાં ય પંચાયતવાળી થઇ શકે છે. આમ, ચૂંટણી પરિણામથી જ જાણી શકાશે કે,પાટીદારોએ અનામતના મુદ્દે રાજકીય વલણ કેવુ છે.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/patidar-votes-who-will-run-the-barometer-of-election-who-will-immerse-

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment