સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 13 September 2017

48 કલાકમાં 6થી 10ની તીવ્રતાનો ભૂકંપ આવવાનો દાવો, 40 વર્ષથી કરે છે રિસર્સ - 12મીની રાત્રથી 14મી રાત દરમિયાન ભૂકંપનો ખતરો

Gujarat Patel Group

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 CLICK HERE TO MORE DETAIL

LINK :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold)

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module  Agent Module  Security Features  Contact Manager  Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice  Voucher Aurthorization Serial Member Search
  • Textile Industries  Ginig Mills  Petrol Pumps  Iron & Steel   Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook      Source :- tallyBIZ

48 કલાકમાં 6થી 10ની તીવ્રતાનો ભૂકંપ આવવાનો દાવો, 40 વર્ષથી કરે છે રિસર્સ

સૂર્યમાં થતા વિષ્ફોટના કારણે ધરતી પર અનેક ઘટનાઓ ઘટતી હોય છે. જેમાં પૃથ્વી પર ભૂકંપ સહિતની ઘટનાઓ ઘટે છે
ગાંધીનગર: સૂર્યમાં થતા વિષ્ફોટના કારણે ધરતી પર અનેક ઘટનાઓ ઘટતી હોય છે. જેમાં પૃથ્વી પર ભૂકંપ સહિતની ઘટનાઓ ઘટે છે. ત્યારે કડી વિશ્વ વિદ્યાલયના રિસર્ચ વિભાગના ડીન ડૉ. રાજમલ જૈને આગામી 48 કલાકમાં વિશ્વમાં 6થી 10ની તીવ્રતાના ભૂકંપની આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે,સૂર્ય અને પૃથ્વી સબંધીત પાછલા 40 વર્ષથી રીસર્ચ કરી રહ્યો છું.

આગામી 20થી 50 કલાકમાં ઘરતી પર અસર કરશે

હાલમાં તા. 6 ઠ્ઠી સપ્ટેમ્બરે સવારે 7:30 વાગ્યાની આસપાસ સૂર્યમાં બહુ જ મોટો વિસ્ફોટ થયો હતો. જેના કારણે તેમાંથી જે પદાર્થ બહાર આવ્યો છે. તે ઝડપથી ધરતી પર આવી રહ્યો હતો. તેની સ્પીડ હતી 600 કિલોમીટર પર સેકંન્ડની હતી. જે ઘટના સૂર્યના પશ્ચિમ ક્ષેત્રમાં બની હતી. વધુમાં કહ્યું હતું કે, અમારા અનુભવના આધારે તારણ કાઢ્યુ કે આગામી 20થી 50 કલાકમાં ઘરતી પર અસર કરશે. તે અસરને અમે જ્યો મેગનેટીક સ્ટોર્મ કહી એ છે. જેના કારણે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર છે, તે ડીસ્ટર્બ થઇ જાય છે.

તા. 6 ઠ્ઠી સપ્ટેમ્બરે સૂર્યમાં જે વિષ્ફોટ થયો હતો

વિષ્ફોટ ચાર્જ પાર્ટીકલ રૂપે બહુ મોટી ઉર્જા ધરતી પર આવી રહી છે. જે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર ડિસ્ટર્બ કરે છે. અમે સૂર્ય પર બની રહેલી 50 ઘટનાઓ પર રિસર્ચ કરી રહ્યા છીએ વાસ્તવમાં તેનો પ્રભાવ ધરતી પર પડે છે કે નહીં. તેનું સંશોધન કર્યુ હતું. તમામ 50 ઘટનાઓના સંશોધન બાદ તારણ નિકળ્યું કે વિષ્ફોટ બાદ ધરતી પર ભુકંપ આવે છે. તેના બાદ તા. 6 ઠ્ઠી સપ્ટેમ્બરે સૂર્યમાં જે વિષ્ફોટ થયો હતો. તેના કારણે મેક્સિકોથી 70 કિમીના અંતરે 8.1નો ભુકંપ આવ્યો હતો. ભારત પર હાલ ખતરો છે કે નહીં તેના વિશે ચોક્કસ કહી ન શકાય.
કડી વિશ્વ વિદ્યાલયના રિસર્ચ વિભાગના ડીન રાજમલ જૈન
સૂર્યમાં 10મી સપ્ટેમ્બરે બહુ મોટો વિષ્ફોટ થયો છે: ડૉ. રાજમલ

સૂર્યમાં તા. 10 તારીખે રાત્રે 9 વાગે વિષ્ફોટ થયો છે. જે અગાઉ કરતાં 100 ઘણો વધારે છે. તેમાંથી નિકળેલો પદાર્થ 700થી 800 કિમી પર સેકન્ડની ગતિથી ધરતી પર આગળ વધી રહ્યો છે. જે ધરતીના ચુંબકીય ક્ષેત્રે પર બહુ મોટી અસર કરશે.
 12મીની રાત્રથી 14મી રાત દરમિયાન ભૂકંપનો ખતરો

સૂર્યમાં થયેલાવિસ્ફોટથી તેમાથી નિકળેલો પદાર્થ ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ધરતી પર 12મી રાત્રીથી 14મી રાત્રી દરમિયાન ફરીથી પૃથ્વી ભૂકંપનો ખતરો જોવા મળશે.

Source:-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-an-earthquake-of-magnitude-6-to-10-in-48-hours-in-the-world-gujarati-news-5693359-PHO.html

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment