સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 15 September 2017

બ્લૂ વ્હેલ ગેમ સમાજ માટે ખતરો છે આપણા સંતાનો શું રમે છે તેનું ધ્યાન આપણે જ રખવુ પડે. Gujarat Patel Group સમાજ દરેક વાલી ને વીનંતી કરે છે દરેક વાલી મહીનામા 1 વાર સંતાનોના મોબાઇલ ચેક કરે ગેમ કે એપ હાઈડ પણ નથી કરી તે પણ ઘ્યાન રાખે.Blue Whale (game) List of tasks નીચે છે

Gujarat Patel Group

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 CLICK HERE TO MORE DETAIL

LINK :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-

If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Note :-  બ્લૂ વ્હેલ ગેમ સમાજ માટે ખતરો છે આપણા સંતાનો શું રમે છે તેનું ધ્યાન આપણે જ રખવુ પડે.
ગયત્રી સોલ્યુશન ગ્ર્રપ સમાજ દરેક વાલી ને વીનંતી કરે છે દરેક વાલી મહીનામા 1 વાર સંતાનોના મોબાઇલ ચેક કરે ગેમ કે એપ હાઈડ પણ નથી કરી તે પણ ઘ્યાન રાખે.
Blue Whale (game) List of tasks નીચે છે
  

બ્લૂ વ્હેલ ગેમ : જોધપુરમાં યુવતીનો બીજી વખત આત્મહત્યાનો પ્રયાસ

રાજસ્થાનના જોધપુરમાં બ્લૂ વ્હેલ ચેલેન્જની એક ટાસ્ક માટે એક ઝરણામાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારી છોકરીએ ફરી વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ૧૦મા ધોરણમાં ભણતી છોકરીએ આ વખતે ઊંઘની ગોળીઓ ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સમયસર પરિવારજનો તેને હોસ્પિટલ લઇ જતાં તેની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે.
જોધપુરના મંડોર વિસ્તારમાં રહેતી પીડિત છોકરી બ્લૂ વ્હેલ ગેઇમ રમતી હતી. તેણે તમામ તબક્કા પસાર કરી લીધા હતા. સોમવારની રાત્રે તેને છેલ્લા ટાસ્ક માટે પહાડ પરથી કૂદીને આત્મહત્યા કરી લેવાની હતી. તેણે રાત્રે લગભગ ૧૧ વાગ્યે પહાડ પરથી કાયલાના ઝરણામાં છલાંગ મારી દીધી હતી, ત્યારે લોકોએ તેને જોઇ લેતાં તેને બચાવી લેવાઇ હતી.
સંતાનો શું રમે છે તેનું ધ્યાન વાલી રાખે કે સરકાર?: હાઇકોર્ટ
“પોતાના સંતાનો ક્યાં જાય છે? શું કરે છે? એનું ધ્યાન રાખવાની જવાબદારી માતા-પિતાની છે. શું એક ઓનલાઇન ગેમ માટે સરકારને દોષી ઠેરવી શકાય?” એવો વેધક પ્રશ્ન બોમ્બે હાઇકોર્ટે પૂછયો હતો. જીવલેણ ઓનલાઇન ગેમ ‘બ્લુ વ્હેલ’ના વિરોધમાં બોમ્બે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. સિટિઝન સર્કલ ફોર સોશિયલ વેલફેર એન્ડ એજ્યુકેશન સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ અરજી માટે ગૂગલ, ફેસબુક, યાહુ સહિત મુંબઇ પોલીસના સાયબર સેલને પણ પ્રતિવાદી બનાવવામાં આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી એક અઠવાડિયા બાદ થશે.

Source :-http://chitralekha.com/breaking-news/russian-police-arrested-17-year-old-old-who-mastermind-of-blue-whale-challenge-game/

Source :-http://chitralekha.com/breaking-news/russian-police-arrested-17-year-old-old-who-mastermind-of-blue-whale-challenge-game/

 મોસ્કો- રશિયન પોલીસે 17 વર્ષની એક યુવતીની ધરપકડ કરી છે. જેના ઉપર આરોપ છે કે, જીવલેણ ગેમ ‘બ્લૂ વ્હેલ’ની પાછળ તેનો હાથ છે. આ ગેમ રમનારા લોકોને આત્મહત્યા કરવા માટે આ યુવતી ઉશ્કેરતી હોવાનો આરોપ છે. આ યુવતી બ્લૂ વ્હેલ ગેમ રમનારાઓને ધમકી આપતી હતી કે, જો તે ટાસ્ક પુરા નહીં કરે તો તે ગેમ અધૂરી છોડનારા વ્યક્તિના પરિવારના સભ્યોની હત્યા કરી નાખશે. મહત્વનું છે કે, બ્લૂ વ્હેલ ગેમ ચેલેન્જ એવા લોકોને પોતાના ટાર્ગેટ બનાવતી હતી જે માનસિક તણાવનો ભોગ બનેલા હોય અને આત્મહત્યા કરવાનો વિચાર કરતા હોય.
બ્લૂ વ્હેલ ગેમને એકવાર સાઈન કર્યા બાદ ખેલાડીને 50 દિવસમાં ટાસ્ક પુરો કરવાની ચેલેન્જ આપવામાં આવતી હતી. જેમાં પોતાની જાતને હાનિ પહોંચાડવી, એકલા હોરર ફિલ્મો જોવી અને પોતાને ઈજા કરીને હાથ ઉપર વ્હેલનું ચિત્ર દોરવા જેવા ટાસ્કનો સમાવેશ કરવામાં આવે છે. આ ગેમનો અંતિમ ટાસ્ક 50મા દિવસે આપવામાં આવતો હતો. જેમા પોતાને જીવથી મારી નાખવાનો ટાસ્ક આપવામાં આવતો હતો.
આપને જણાવી દઈએ કે, દેશભરમાં આ ગેમને કારણે 300થી વધુ લોકોએ તેમના જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. રશિયન પોલીસ દ્વારા ફૂટેજ જારી કરવામાં આવ્યાં છે. જેમાં પોલીસ દ્વારા બ્લૂ વ્હેલ ગેમની માસ્ટર માઈન્ડ યુવતીની ધરપકડ કરતી દર્શાવવામાં આવી છે. આરોપી યુવતી મનોવિજ્ઞાનની વિદ્યાર્થિની છે. અને તેણીએ પોતાનો ગુનો પણ કબૂલ કર્યો છે. યુવતીને કોર્ટમાં રજૂ કરાયા બાદ  ત્રણ વર્ષની સજા કરવામાં આવી છે.

Source :-http://chitralekha.com/breaking-news/russian-police-arrested-17-year-old-old-who-mastermind-of-blue-whale-challenge-game/

ગુજરાતમાં બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરવામાં ગૂગલ ટ્રેન્ડમાં સૂરત પ્રથમ ક્રમે

બ્લુ વ્હેલ ગેમ હવે ગુજરાતમાં પણ પગપેસારો કરી ચૂકી છે. ઉત્તર ગુજરાતના એક યુવાને અમદાવાદની સાબરમતિ નદીમાં ઝંપલાવીને આખરે મોતને વ્હાલું કરીને અંતિમ સ્ટેજ પૂરૂ કર્યું હતું, બ્લૂ વ્હેલ ગેમ વિશ્વભરમાં 100થી વધારે લોકોને ભરખી ગઇ છે. બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરવામાં સુરત રાજ્યમાં અવ્વલ ક્રમે છે. જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે. બ્લૂ વ્હેલ ગેમ-બ્લૂ વ્હેલ ચેલેન્જ જેવાં નામોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા ઇન્ટરનેટના વિવિધ કમ્યુનિકેશન પ્લેટફોર્મના ઉપયોગ કરી યુવાનોને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આ ગેમની લિંક મોકલવામાં આવશે તો મોકલનાર પર આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થઈ શકે છે.સુરત, બરોડા, રાજકોટમાં રોજ ૧૦થી ૧૦૦ લોકો સર્ચ કરે છે

જ્યારે અમદાવાદમાં સર્ચ કરતાં લોકોની સખ્યાં ૧૦થી ૫૦ વચ્ચે છે. ગુજરાતમાં ગુગલ પર થયેલા ૩ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધીના સર્ચના ટ્રેન્ડમાં સુરત પ્રથમ, બરોડા બીજા અને અમદાવાદ ત્રીજા ક્રમે છે.જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર એવી કોઈ પણ બ્લૂ વ્હેલ ગેમ કે બ્લૂ વ્હેલ ચેલેન્જ નામની ગેમ મારફતે ક્યુરેટરના રોલ પ્લે કરવા આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા એવી ગેમમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા પર પ્રતિબંધ કરવામાં આવે છે. આ પ્રકારની ગેમ કોઈ રમતું કે ડાઉનલોડ કરતું કે આવી ગેમમાં ભાગ લેતું જણાય તો તે ગુનાને પાત્ર રહેશે. જેથી તેની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

Source :-https://m.dailyhunt.in/news/india/gujarati/webduniya+gujarati-epaper-gujweb/bluewhale+game+gujaratama+blu+vhel+gem+sarch+karavama+gugal+trendama+surat+pratham+krame-newsid-72911794

અમદાવાદ: 12 વર્ષના કિશોરની આત્મહત્યા, બ્લૂ વ્હેલ ગેમ જવાબદાર?

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં 12 વર્ષના એક કિશોરે આત્મહત્યા કરી લેવાની ઘટનાએ ચકચાર મચાવી છે. કિશોર બ્લૂ વ્હેલ ગેમનો શિકાર બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃતક કિશોરના હાથ પર શંકાસ્પદ ચિત્ર દોરાયેલું મળી આવ્યું છે.
વસ્ત્રાપુરના માનસી સર્કલ પાસે આવેલા ઈન્દ્રપ્રસ્થ બંગલોમાં રહેતા 12 વર્ષના કિશોર અરહન કુંજલ શાહે રવિવારે અગમ્ય કારણોસર પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ તેના જમણા હાથ પર સ્કેચપેનથી કોઈ ચિત્ર દોરેલું હતું. જેને પગલે આ કિશોરે બ્લૂ વ્હેલ ગેમને કારણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે સમયે આ ઘટના બની તે સમયે મૃતકના પિતા રાજપથ ક્લબમાં વોકિંગ માટે ગયા હતા. અરહનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે.
પોલીસ અને મૃતકના પિતાએ અરહનના મોત માટે બ્લૂ વ્હેલ ગેમ જવાબદાર હોવાનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે તેની પાસે મોબાઈલ ન હતો કે તે કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતો ન હતો. જોકે, પોલીસે દરેક એન્ગલથી ઘટનાની તપાસ કરી રહી છે.

Source :-http://www.iamgujarat.com/latest-news/ahmedabad-news/12-years-old-boy-commit-suicide-in-ahmedabad-94000/

છત્તીસગઢ: 36 સ્ટુડન્ટના હાથમાં નિશાન, બ્લૂ વ્હેલની જાળમાં ફસાયા? 

રાયપુર(છત્તીસગઢ): ડેથ ગેમ બ્લૂ વ્હેલનો ખૌફ યથાવત જ છે જેનું સૌથી ગંભીર ઉદાહરણ છત્તીસગઢમાં જોવા મળ્યું છે, જયાં 36 બાળકોને બ્લૂ વ્હેલની ચેલેન્જમાં ફંસાઈને પોતાના હાથના કાંડા પર કટ મૂક્યાં છે. ગુરૂવારે પોલીસે બાલોદના સ્કૂલમાં 6 વિદ્યાર્થીઓને બ્લૂ વ્હેલ ગેમ રમતા પકડ્યા હતા. તો દંતેવાડાના સ્કૂલ પ્રિન્સિપાલે વરિષ્ઠ અધિકારીઓને લખેલા એક પત્રમાં જણાવ્યું કે 30 વિદ્યાર્થીઓના કાંડા પર કટના નિશાન મળ્યાં છે. આ તમામ લોકો ખતરનાક ઓનલાઈન ગેમ રમે છે તેવી આશંકા છે. તો હિમાચલ પ્રદેશમાં ગેમ ખેલી રહેલાં 10 વર્ષના સ્ટૂડન્ટે આત્મહત્યા કરી લીધી છે. તેને સુસાઈડમાં લખ્યું છે કે, “એક પઝલ સોલ્વના કરવાથી તે પોતાનો જીવ આપી રહ્યો છે.”
પોલીસ આવી તો સ્કૂલમાંથી ભાગી ગયા બાળકો
- બાલોદ એસપી દિપક ઝાના જણાવ્યા મુજબ, “પોલીસને જાણકારી મળી હતી કે એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણતાં કેટલાંક વિદ્યાર્થીઓ બ્લૂ વ્હેલ ગેમ રમે છે. પોલીસ જ્યારે ત્યાં પહોંચી તો બધાં જ ભાગી ગયા હતા. આ બાબતની જાણકારી તેમના વાલીઓને આપવામાં આવી છે. પોલીસે તપાસ માટે મોબાઈલ જપ્ત કરી લીધા છે.”
- દંતેવાડાના એસપી અભિષેક પલ્લવે કહ્યું કે, “ગુરૂવારે જ્યારે અમે સ્કૂલે પહોંચ્યા તો 30 બાળકોમાંથી 26 ગેરહાજર હતા. તમામ 8-10 ધોરણમાં અભ્યાસ કરી રહ્યાં છે. કેટલાંક બાળકોના કાંડા પર ક્રોસ બનેલું છે તો કોઈના કાંડા પર લાઈન દોરેલી છે. કેટલાંકના ઈજાઓના નિશાન તો હજુ સુકાયાં પણ નથી.ત્યારે આ વિદ્યાર્થીઓ બ્લૂ વ્હેલ ગેમ રમે છે કે આ નિશાન કોઈક અન્ય વસ્તુ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.”
- અહીં બાળકોના કાંડા પર કટના નિશાન તે સમયે મળ્યાં જ્યારે સ્કૂલમાં બુધવારનાં રોજ તપાસ કરવામાં આવી. 30 બાળકોના કાંડા પર કટના નિશાન મળ્યાં હતા અને સ્ટૂડન્ટની બેગમાંથી સર્જિકલ બ્લેડ મળી હતી. જે બાદ પ્રિન્સિપાલે વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખ્યો હતો. તમામ બાળકોની કાઉન્સલિંગ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીએ કહ્યું - મિત્રો પાસેથી પડકાર મળ્યો તો કાંડુ કાપ્યું
- દંતેવાડામાં 4 વિદ્યાર્થીઓની પૂછપરછ દરમિયાન જણાવા મળ્યું કે, “અમે આર્થિક રીતે નબળા છીએ, અમને કહેવામાં આવ્યું કે આવું કરવાથી પૈસાદાર થઈ જવાશે. પિતા શરાબ પીવે છે, મેં સાંભળ્યું હતું કે આવું કરવાથી ખરાબ આદતો છૂટી જાય છે. બીજાએ કહ્યું કે મિત્રો પાસેથી મળેલી ચેલેન્જના કારણે તેને પોતાના હાથ પર ક્રોસ બનાવ્યું હતું.”
જશપુરમાં 25 હજાર લોકોએ બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરી
- છેલ્લાં 7 દિવસમાં છત્તીસગઢના જશપુરમાં 25 હજારથી વધુ લોકોએ બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરી છે. IT એક્સપર્ટના દાવા મુજબ જશપુર પછી દુર્ગ-ભિલાઇ પ્રદેશમાં બીજા નંબર પર છે, જયાં 15 હજાર લોકોએ આ ડેથ ગેમનું ઓનલાઇન સર્ચ કર્યુ હતું. ત્રીજા નંબરે પર જગદલપુર છે જયાં 12 હજાર લોકોએ આ ગેમને ઇન્ટરનેટ પર શોધી હતી.
- ગુગલ ટ્રેન્ડના તાજા રિપોર્ટ મુજબ આ ગેમ વિશ્વભરમાંથી ભારતમાં સૌથી વધુ સર્ચ થઈ રહી છે. નોર્થ રાજ્ય મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, કેરળ અને ઝારખંડમાં આ ગેમનું સૌથી વધુ સર્ચ અને ડાઉનલોડ કરવામાં આવી રહી છે. વિશ્વમાં જે 50 શહેરોમાં આ ગેમનું સૌથી વધુ સર્ચ થયું છે તેમાં ભારતના 30 શહેરો છે.
હિમાચલના વિદ્યાર્થીએ ફાંસી લગાવી
- હિમાચલ પ્રદેશમાં ગુરૂવારે બ્લૂ વ્હેલ ગેમના કારણે મોતનો પહેલો મામલો સામે આવ્યો છે. 10 વર્ષના એક બાળકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. બાળકે સુસાઈડ નોટ પણ મુકી છે. જેમાં લખ્યું છે કે, “એક પઝલ સોલ્વ ન કરવાના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું.”
- આત્મહત્યા કરનારો વિદ્યાર્થી બાધૂ વિસ્તારના ગુરૂકુળ પબ્લિક સ્કૂલમાં 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેની બોડી ઘરની છત પર લટેકલી મળી હતી. તપાસ કર્યા બાદ પોલીસે જણાવ્યું કે આ પઝલ નહીં પરંતુ બ્લૂ વ્હેલ ગેમ હતી. બાળક એક ફેમિલી મેમ્બરના મોબાઈલમાં ગેમ રમતો હતો.
બ્લૂ વ્હેલ ગેમ નહીં એક ટ્રેપ
- ટીનેજર્સ ગેમ માનીને બ્લૂ વ્હેલની ફંદામાં ફંસાય જાય છે. છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર બ્લૂ વ્હેલ એપ્લિકેશન શોધવામાં આવી રહી છે, પરંતુ હકિકતે આ કોઈ ગેમ કે એપ્લિકેશન નથી. આ ગુનાહિત માનસિકતા ધરાવતાં લોકોનું એક ટ્રેપ છે. આ ટ્રેપમાં ફંસાયને વિશ્વભરના 130થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. આ ટ્રેપમાં માસૂમ બાળકો સહેલાયથી ફંસાય જાય છે.
- બ્લૂ વ્હેલની પાછળ રશિયાના ફિલિપ બુડઇકિન નામના માનસિક રીતે બિમાર વ્યક્તિનું ભેજું છે. તેની ધરપકડ થઈ ચુકી છે અને તે ત્રણ વર્ષની સજા કાપી રહ્યો છે. ગેમથી પહેલી મોતનો મામલો 2015માં આવ્યો હતો. ધરપકડ પછી ફિલિપે કહ્યું હતું કે, “ગેમનો હેતુ સમાજને સાફ કરવાનો છે.” ફિલિપની નજરમાં સુસાઈડ કરનારા તમામ લોકો બાયો વેસ્ટ છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-chhatisgarh-36-student-cut-their-hand-due-to-blue-whale-game-gujarati-news-5695460-PHO.html?ref=ht

બ્લૂ વ્હેલ ગેમનો ખતરોઃ CBSE બોર્ડે શાળાઓમાં સ્માર્ટફોન લઇ આવવા પર પ્રતિબંધ મૂકયો

   નવી દિલ્હી તા. ૨૧ : દુનિયાના અનેક દેશો બાદ હવે ભારતમાં પણ ઓનલાઈન બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમે હાહાકાર મચાવી દીધો છે. બાળકો, સગીર વયના લોકોને આત્મહત્યા કરવા તરફ દોરી જતી આ રમતે ફેલાવેલી દહેશતને ધ્યાનમાં લઈને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)એ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જે મુજબ વિદ્યાર્થીઓને ફરમાન છે કે એમણે શાળાઓમાં સ્માર્ટફોન લઈને આવવું નહીં.
   સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયૂકેશન (સીબીએસઈ) દ્વારા બ્લૂ વ્હેલ ગેમ સંબંધમાં દેશની તમામ શાળાઓના પ્રિન્સીપાલોને કડક ચેતવણી પણ કાઢવામાં આવી છે. સીબીએસઈ બોર્ડે શાળાઓમાં ઈન્ટરનેટ અને ઈલેકટ્રોનિક ગેજેટ્સના ઉપયોગ મામલે નવા નિયમો બહાર પાડ્યા છે.
   બોર્ડે શાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ વિદ્યાર્થીઓને ઈન્ટરનેટ અને ટેકનોલોજીઓના સુરક્ષિત ઉપયોગ વિશે જાણકારી આપે અને સાથોસાથ એ કાળજી પણ લે કે વિદ્યાર્થીઓ પરવાનગી વગર સ્માર્ટફોન, ટેબલેટ, આઈપેડ, લેપટોપ જેવા ઈલેકટ્રોનિક ગેજેટ્સ સ્કૂલમાં લાવે નહીં.
   બોર્ડે શાળાઓના પ્રિન્સીપાલોને વધુમાં જણાવ્યું છે કે શાળાનાં પરિસરમાં આઈટી સંપન્ન ઉપકરણો દ્વારા બિનજરૂરી પ્રવૃત્ત્િઓને રોકવા માટેની દિશામાં પગલાં લેવા. શાળાઓમાં તમામ કમ્પ્યુટરોમાં અસરકારક ફાયરવોલ, ફિલ્ટર, મોનિટરિંગ સોફટવેર જેવા સુરક્ષા ઉપાયોને પણ લાગુ કરવાનું શાળાઓને જણાવવામાં આવ્યું છે.
   શાળાઓનાં તમામ કમ્પ્યુટરમાં પેરેન્ટલ કન્ટ્રોલ ફિલ્ટર તથા એન્ટી-વાયરસ પ્રોગ્રામ્સ ઈન્સ્ટોલ કરવા જોઈએ. સાથોસાથ, વિદ્યાર્થીઓને ઈન્ટરનેટના માન્ય રખાયેલા ઉપયોગના નિયમોથી વાકેફ કરવા જોઈએ.

Source :-http://www.akilanews.com/21082017/main-news/1503295566-112310

Blue Whale game still available in various other names

  'A Silent House'
 'A Sea of Whales'
 'Wake Me Up at 4:20 AM'
Sea of whales
1 to 50

બ્લેડથી હાથ કાપવો, સુસાઇડ કરવુઃ આવા ચેલેન્જ આપે છે ‘બ્લૂ વ્હેલ’ ગેમ

રશિયામાં પૉપ્યૂલર બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમને રમતા રમતા અત્યાર સુધી 130 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે
ગેજેટ ડેસ્કઃ ‘બ્લૂ વ્હેલ’નું ભૂત હવે ભારતમાં પણ આવી ચૂક્યું છે. આ ગેમને રમતા રમતા મુંબઇના અંધેરી ઇસ્ટ વિસ્તારમાં 14 વર્ષના એક વિદ્યાર્થીએ હાઇરાઇઝ બિલ્ડીંગ પરથી કુદકો લગાવી જીવ ગુમાવ્યો દીધો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ‘બ્લૂ વ્હેલ ચેલન્જ’ને રમતા 130 લોકો મૃત્યુ પામ્યા છે. આ ગેમમાં 50 ચેલેન્જ હોય છે જેને સ્વીકાર કરી છેલ્લે સુસાઇડ કરવાનું હોય છે. આ એક ઇન્ટરનેટ ગેમ છે.
અમે અહીં તમને આ ‘બ્લૂ વ્હેલ ચેલન્જ’ને લોકો કઇ રીતે રમી રહ્યાં છે અને કયા કયા ચેલેન્જ એક્સેપ્ટ કરી રહ્યાં છે તેને સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ છીએ.
શું છે ‘બ્લૂ વ્હેલ ચેલન્જ’?
- 'ધ બ્લૂ વ્હેલ ગેમ' કે 'ધ બ્લૂ વ્હેલ ચેલેન્જ' રશિયામાં બનેલી એક ઇન્ટરનેટ ગેમ છે. આમાં પ્લેયર 50 દિવસ સુધી કંઇક ખાસ ટાસ્ક બતાવવામાં આવે છે. એક એક કરીને બધા ટાસ્ક પુરા કર્યા પછી છેલ્લે સુસાઇડ માટે ઉકસાવવામાં આવે છે.
Source :- http://www.divyabhaskar.co.in/news/GAD-infog-blue-whale-challenge-game-know-how-to-play-game-gujarati-news-5660085-PHO.html?seq=1

 Blue Whale (game) 

List of tasks

  1. Carve a specific phrase on the person’s own hand or arm.
  2. Wake up at 4:20 a.m. and watch a scary video (sent by the curator.)
  3. Make lengthwise cuts on the person’s own arm.
  4. Draw a whale on a piece of paper
  5. Write “yes” on the person’s own leg if ready to be a whale. Otherwise, they should cut themselves multiple times.
  6. Secret task (written in code.)
  7. Scratch (a message) on the person’s own arm.
  8. Write a status online about being a whale.
  9. Overcome a fear.
  10. Get up at 4:20 and go to the roof.
  11. Carve a whale on the person’s own hand.
  12. Watch scary videos all day.
  13. Listen to music the “curator” sends.
  14. Cut your lip.
  15. Poke the person’s own arm/hand with a needle.
  16. Make yourself hurt or sick.
  17. Go to a roof and stand on the edge.
  18. Stand on a bridge.
  19. Climb a crane.
  20. At this step, the “curator” somehow checks to see if the participant is trustworthy.
  21. Talk with a “whale” on Skype.
  22. Sit down on a roof with legs dangling over the edge.
  23. Another job that is in code.
  24. A secret mission
  25. Meet with a “whale”.
  26. The “curator” assigns a date that the person will die.
  27. Visit a railroad.
  28. Do not talk with anyone all day.
  29. Give an oath/vow about being a whale
  30. After these steps, steps 30-49 involve watching horror movies and listening to music that the curator picks, talking to a whale, and making cuts.
  31. The last task is jumping off a building.

Source :-  https://en.wikipedia.org/wiki/Blue_Whale_(game) 

Banned Blue Whale game still available in various other names

NEW DELHI: The government has banned Blue Whale Challenge online game that was enticing teenagers to commit suicide. But, the game is now available under other names such as 'A Silent House', 'A Sea of Whales' and 'Wake Me Up at 4:20 AM'. Cyber security experts and child psychologists suggest strict action, monitoring and use of existing provisions to make the carriers like Google, Facebook, Whatsapp, Instagram, Microsoft and Yahoo more responsible and accountable.

Through a letter dated August 11, 2017, the government directed internet majors to immediately remove the links of the dangerous online game. Ministry of Electronics and IT (Meity)'s letter to the internet majors gives instructions to the internet and social medial platforms after law and Information Technology minister Ravi Shankar Prasad intervened, an official source said.Blue Whale Challenge is a suicide game in which the player is given certain tasks to complete for a period of 50 days and the final task is to kill oneself. The player is also asked to share photos after finishing the challenge.

"The Cert-In should proactively track such games and make a list that should be made available to internet and social media to block it," says Sahil Bagla, a cyber security expert.Expressing concern on the availability of such deadly game on the internet, Meity said, "It is understood that an administrator of the game uses social media platform to invite /incite children to play this game, which may eventually lead them to take extreme steps for self inflicting injuries including suicide."
"Information Technology Act of India has enough powers to make the intermediaries like Google and Facebook to prevent from allowing such links to be hosted on their website.it requires political will, that is critical," says Pawan Duggal, a cyber law expert.In India, too, a number of deaths have been reportedly linked to this game. More than legal, psychologists suggest more parental indulgence to tackle such dangerous online games. "More parental observation, especially with kids indulging in online games is critical," says Ajay Sharma, a child psychologist.
Blue Whale Challenge
It is a suicide game in which the player is given certain tasks to complete for a period of 50 days and the final task is to kill oneself. The player is also asked to share photos after finishing the challenge

Source :-  http://www.newindianexpress.com/nation/2017/aug/16/banned-blue-whale-game-still-available-in-various-other-names-1643760.html

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment