સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 4 January 2014

દાહોદ જીલ્લાનો ઇતિહાસ..............!

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

દાહોદ જીલ્લાનો ઇતિહાસ..............!

ઇતિહાસ

 

ગુજરાત રાજયની પૂર્વ સરહદે આવેલ મૂળ પંચમહાલ જીલ્‍લા માંથી વિભાજન થઇ તા. ૨/૧૦/૧૯૯૯૭ ના રોજથી નવિન દાહોદ જીલ્‍લા અસ્‍તીત્‍વમાં આવેલ દાહોદ જીલ્‍લાને અડીને મઘ્‍યપ્રદેશ અને રાજસ્‍થાન રાજયની સરહદો આવેલી છે.

 

ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાયેલ દાહોદ ગુજરાતઅને માળવા બન્નેની હદ ઉ૫ર હોવાથી દાહોદ તરીકે ઓળખાય છે દાહોદ શહેરના ઐતિહાસિક પૂરાવા જોતા ઔરંગઝેબનું જન્‍મ સ્‍થાન દાહોદ ગડીના કિલ્‍લામાં થયેલ. દાહોદની દુધમતી નદિએ દધીચી ઋષીએ ત૫ કરેલું તેથી તે નદીનું નામ દૂધમતી નદી છે દાહોદ શહેરનું છાબ તળાવ, માતાનું મંદિર, જૂના પૂરા કસબો, વણઝાર વાડ, વિગેરે વિસ્‍તારો તે સમયના ઇતિહાસ સાથે વણાયેલા છે અને તે મુજબ જે રાજય સરકારના પુરાતત્‍વ ખાતા દ્વારા આરક્ષ‍િત જાહેર થયેલ છે, કાળી ડેમનું મંદિર, પાટાડુંગરી ડેમ વગેરે ફરવા લાયક સ્‍થળો છે.  

 

હાલ જીલ્‍લામાં કુલ ૭ તાલુકાઓ છે, જીલ્‍લાની કુલ વસ્‍તી ૨૦૦૧ મુજબ ૧૬,૩૫,૩૭૪ થાય છે, તે પૈકી અનુસૂચિત જનજાતિની વસ્‍તી ૧૧,૮૨,૫૦૯ અનુસૂચિત જાતિની વસ્‍તી ૩૨,૮૮૪ જયારે અન્‍ય ૪,૧૮,૯૮૦ છે, જીલ્‍લામાં ૭૨.૨૮ ટકા આદિજાતી વસ્‍તીના કારણે આદિજાતી વસ્‍તી ધરાવતો ૫છાત જીલ્‍લો છે, જીલ્‍લામાં ખાસ કરીને ભાલ ૫ટેલીયા અને રાઠવાની વસ્‍તી છે. આ જીલ્‍લાનો લીમખેડા તાલુકો સૌથી ૫છાત તરીકે રાજયમાં બીજા ક્રમે જાહેર થયેલ છે જેના કારણે આ તાલુકાના ૨૬ ગામો મુખ્‍યમંત્રીશ્રીએ દત્તક લીધેલ છે..

 

 

જીલ્‍લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને ખડકાળ છે. ૫રંતુ હવે જંગલોનું પ્રમાણ નહિવત રહેલ છે છતાંય જંગલોની મુખ્‍ય પેદાશ સાગ, સાદડ, સીસમ અને ગૌણ પેદાશમાં વાંસ, ઘાસ, ટીંબરૂના પાન, મહુડાના ફુલ, ડોળી વિગેરે મુખ્‍ય છે અહીંની આબોહવા સામાન્‍યપણે વિષમ છે. ચોમાસુ આધારિત ખેતી હોય ખેડૂતોને ચોમાસા૫ર આધાર રાખવો ૫ડે છે.

 

આદિવાસીઓના ૫હેરવેશમાં ધોતી, બંડી અને ફાળીયું મુખ્‍ય છે સ્‍ત્રીઓ કબજો અને ચણીયા તથા ઓઢણીકે ગામઠી સાડી ૫હેરે છે, ચાંદીના ભોરીયા તથા ૫ગના છડા અહીંનું મુખ્‍ય ઘરેણું છે. હજુ ૫ણ ખરીદી માટે વાર પ્રમાણે. દરેક જગ્‍યાએ હાટ ભરવાની પ્રથા ચાલું છે. જેના દ્વારા તેઓ ખરીદી અને વેચાણ કરે છે. 


જિલ્‍લા વિષે

ગુજરાત રાજયની પૂર્વ સરહદે આવેલ મૂળ પંચમહાલ જીલ્‍લા માંથી વિભાજન થઇ તા. ૨/૧૦/૧૯૯૭ ના રોજથી નવિન દાહોદ જીલ્‍લા અસ્‍તીત્‍વમાં આવેલ દાહોદ જીલ્‍લાને અડીને મઘ્‍યપ્રદેશ અને રાજસ્‍થાન રાજયની સરહદો આવેલી છે.

 
ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાયેલ દાહોદ ગુજરાતઅને માળવા બન્નેની હદ ઉ૫ર હોવાથી દાહોદ તરીકે ઓળખાય છે દાહોદ શહેરના ઐતિહાસિક પૂરાવા જોતા ઔરંગઝેબનું જન્‍મ સ્‍થાન દાહોદ ગડીના કિલ્‍લામાં થયેલ. દાહોદની દુધમતી નદિએ દધીચી ઋષીએ ત૫ કરેલું તેથી તે નદીનું નામ દૂધમતી નદી છે દાહોદ શહેરનું છાબ તળાવ, માતાનું મંદિર, જૂના પૂરા કસબો, વણઝાર વાડ, વિગેરે વિસ્‍તારો તે સમયના ઇતિહાસ સાથે વણાયેલા છે 

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા


ક્રમ     વિગત આંકડાકીય માહિતી   
જીલ્‍લાનું ભૌગોલીક સ્‍થાન ૭૩.૪૫ થી ૭૪.૩૦ અક્ષાંશ અને ૨૨.૩૦ થી ૨૩.૩૦ રેખાંશ વચ્‍ચે
કુલ ક્ષેત્રફળ ૩૮૨૦૪૨૦૪ હેકટર
આબોહવા ગરમ 
જમીન ઢાળવાળી, ડુંગરાળ અને હલકા પ્રકારની
નદીઓ દૂધમતી, પાનમ, માઝણ, હડફ, કાળી, ખાન નદી
પાક    મકાઇ, ચણા અને અડદ      
કુલ ગામ      ૬૯૬
ગ્રામ પંચાયતની સંખ્‍યા ૪૭૦
મહાનગરપાલિકા -
૧૦ નગરપાલિકા
૧૧ વસ્‍તી
ગ્રામ્‍્ય
શહેરી
૧૬,૩૫,૩૭૪
૧૪.૮૦ લાખ
૧.૫૬ લાખ
૧૨ અનુસૂચિત જાતી ૩૨૮૮૪
૧૩ અનુસૂચિત જનજાતી ૧૧૮૨૫૦૯
૧૪ જીલ્‍લાની કુલ વસ્‍તી સામે તાલુકાની કુલ વસ્‍તીનું પ્રમાણ ૮૯.૬૮ ટકા
૧૫ શહેરી વસ્‍તીનું પ્રમાણ ૧૦.૩૨ ટકા    

 

Source :-http://www.hiteshpatelmodasa.com,
Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)

No comments:

Post a Comment